પીરાણા ડમ્પિંગ સાઈટને ઝીરો વેસ્ટ ડમ્પ સાઈટ બનાવવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા વધુ એક અખતરો કરવામાં આવી રહ્યો છે. વેસ્ટ ટુ કમપોસ્ટ એટલે કે કચરામાંથી...
ગુજરાતમાં અનેક સ્થળોએ આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવી અસહ્ય કાળઝાળ ગરમી અનુભવાઇ રહી છે. શનિવારે દિવસ દરમિયાન રાજકોટ અને ગાંધીનગરમાં ૪૨ ડિગ્રી સાથે સૌથી વધુ...
અમદાવાદમાં ગ્રાઉન્ડ વોટર ટેબલ રીચાર્જ કરવા શહેરમાં આવેલી સોસાયટીઓ જો પરકોલેટીંગ વેલ બનાવવા માંગતી હોય તો મ્યુનિ.કુલ ખર્ચની ૮૦ ટકા રકમ ભોગવશે. વીસ ટકા રકમ...
પૂર્વમાં સાસરિયાના ત્રાસથી વધુ એક મહિલાએ આપઘાત કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, અમરાઇવાડીમાં રહેતી પરિણિતાએ સાસરીના અસહ્ય ત્રાસથી ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી....
અમદાવાદમાં પ્રેમી અને પ્રેમિક દ્વારા લિવઈન રિલેશનશીપમાં રહેવાના કિસ્સા વધી રહ્યા છે. કુબેરનગરમાં રહેતી બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી પરિણિત મહિલા અને પરિણિત યુવક વચ્ચે પ્રેમ...
અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં મહિલાઓની સાથે સાડી અને અનાજની કિટ આપવાની સ્કિમના નામે 10 લાખનું કૌંભાડ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ થઈ હતી. દોઢ માસ પહેલા...
વર્લ્ડ બેન્કની ટીમ અમદાવાદની મુલાકાતે આવી છે. વર્લ્ડ બેન્કે કોર્પોરેશનને ત્રણ હજાર કરોડની લોન આપી છે. ત્યારે આ ટીમે અમદાવાદમાં મ્યુનિસિપિલ કમિશનર લોચન શહેરા, ડેપ્યુટી...
અમદાવાદના ઘાટલોડિયા ખાતે લાકડાના દરવાજા અને બારીઓના ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે સવારે આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ દોડી આવી હતી. ચાર...
ગુજરાતમાં ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે અને આજે સતત બીજા દિવસે ૭ શહેરનું તાપમાન ૪૧ ડિગ્રીથી વધારે નોંધાયું હતું. અમદાવાદમાં ૪૨.૩ ડિગ્રી સાથે...
પ્રહલાદનગરના શાલીગ્રામ બંગલોમાં રહેતાં ઉદ્યોગપતિ અને બીજી પત્ની વચ્ચેનો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પત્નીએ ઉદ્યોગપતિ અને સાવકા પુત્ર વિરૂદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુરૂવારે...
અમદાવાદની એક યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે બળાત્કાર ગુજારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ યુવતીના નગ્ન ફોટા અને વિડીયો તેના પરિવાર અને સંબંધીઓને...
ઓઢવના ચકચારી હત્યાકાંડ કેસમાં અમદાવાદ પોલિસે 48 કલાકના નજીવ સમયગાળામાં જ આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં એક મકાનમાંથી 29મી માર્ચના રોજ મોડી રાત્રે...
અમદાવાદમાં મિશન 2022 માટે કોંગ્રેસે બેઠકોનો દોર શરૂ કર્યો છે. નવા નિમાયેલા 3 સહપ્રભારી અમદાવાદ પહોંચ્યા હતા. આજે 11 જિલ્લાના આગેવાનો સાથે બેઠકનું આયોજન કરાયું...
અમદાવાદમાં એસટી બસનો ડ્રાઈવર દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો. પાલડી પોલીસે બાતમી આધારે તપાસ કરતા દારૂ બિયરની 52 બોટલ મળી આવી હતી. રાજસ્થાનના વ્યક્તિ પાસેથી...
અમદાવાદના વિરાટનગર નજીક એક ઘરમાંથી 4 મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. ઘરમાંથી દુર્ગંધ આવતા પાડોશીએ ફરિયાદ કરી હતી. તેના પછી પોલીસ ત્યાં...
અમદાવાદમાં બારેજાના યુવકે લૂટેરી દુલ્હનના કારણે આપઘાત કર્યો હતો. ચાર વખત લગ્નમાં નિષ્ફળતા મેળવ્યા બાદ લૂટેરી દુલ્હનનો શિકાર બનતા યુવકે જીવન ટૂંકાવ્યું હતુ. પોલીસે સમગ્ર...
અમદાવાદ ગ્રામ્યનાં બોપલ પોલીસ સ્ટેશનમાં ઠગ દંપતિ સામે ફરીયાદ નોંધાઈ છે. આરોપીએ ભેગા મળી પોતાનો કરોડો રૂપિયાની કિંમતનો બંગલો અને ફ્લેટ વેચવાના નામે બે લોકો...
24મી માર્ચના રોજ વર્લ્ડ ટીબી તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં મોટી સંખ્યામાં ટીબીના દર્દીઓ છે. જે એક મોટો પ્રશ્ન છે. વડાપ્રધાન મોદીએ 2025 સુધીમાં ભારતને...
અમદાવાદ શહેર પોલીસ બેડામાં આંતરિક બદલીનો દૌર શરૂ થયો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેરના કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે. શહેરના 5 પોલીસ સ્ટેશનમાં...