પ્રજાના પૈસાનો વેડફાટ/ રિવરફ્રન્ટ ખાતે 28 કરોડના ખર્ચે બનાવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નકામા બન્યા, સ્માર્ટ સિટીનું મિસમેનેજમેન્ટ
અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ૨૮ કરોડના ખર્ચે પાલડી ઉપરાંત શાહપુર પાસે શહેરીજનો માટે તૈયાર કરવામાં આવેલા બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયા હોવા છતાં મ્યુનિ.ના...