RAIN BREAKING / રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, અમદાવાદમાં અનેક વિસ્તારોમાં મેહુલિયો વરસી પડ્યો
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. પંચમહાલ, મહેસાણા,...