ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં! આ વખતે વટાવી તમામ હદો, અમદાવાદમાં છેડતી અને ધમકીની નોંધાઇ ફરિયાદ
ટિકટોક વીડિયો દ્વારા ફેમસ થયેલી કીર્તિ પટેલ અને વિવાદને જૂનો નાતો રહ્યો છે. ફરી એકવાર કીર્તિ પટેલે વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. મળતી માહિતી પ્રમાણે કીર્તિ...