અમદાવાદ/ મ્યુનિસિપલ કમિશનરે પરિપત્ર કર્યો જારી, સાર્વજનિક સ્થળો પર ગુજરાતી ભાષામાં લખાણ ફરજીયાત
અમદાવાદ શહેરના તમામ જાહેર સ્થળો ઉપરાંત ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ હવેથી અંગ્રેજી,હિન્દીની સાથે ગુજરાતી ભાષામાં ફરજિયાત લખાણ લખવા અંગે મ્યુનિસિપલ કમિશનરે પરિપત્ર કર્યો છે.રસ્તા ઉપરના...