કોરોનાકાળના 6 મહિના બાદ અમદાવાદ કોર્પોરેશને ફરી ચલાવ્યો ગેરકાયદે બાંધકામ પર હથોડો
અમદાવાદના પશ્ચિમ ઝોનમાં પાલડી ખાતે કાર સ્ટુડિયોનું ગેરકાયદે બાંધકામ દૂર કરીને 600 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી. અમદાવાદ શહેરમાં મોટાપાયે ગેરકાયદે બાંધકામો થયેલા છે....