અમદાવાદ સિવિલના તબીબોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું, ‘ઓક્સિજન, બેડ કે ICUની વ્યવસ્થા નહીં હોય તો અમે કંઇ જ નહીં કરી શકીએ’
અમદાવાદની સિવિલ મેડિસીટી હોસ્પિટલ હાઉસફૂલ થવાની તૈયારીમાં છે. કુલ 2,124 બેડમાંથી બે હજાર 50 બેડ દર્દીથી ભરાયા છે. વેન્ટીલેટર બેડ માત્ર પાંચ ટકા જ ખાલી...