GSTV

Tag : ahmedabad amc

લોકડાઉન: કાયમ ધબકતુ અમદાવાદ થંભી ગયુ, જુઓ ડ્રોનની મદદથી લેવાયેલી તસ્વીરો

Pravin Makwana
લોકડાઉનના કારણે જાણે સમગ્ર દેશ થંભી ગયો છે, ત્યારે રાતદિવસ સતત ધબકતું અમદાવાદ શહેર પણ જાણે સ્થિર થઇ ગયું હોય તેવી સ્થિતી છે. ત્યારે એએમસીએ...

અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા વાડજ ગામ દધીચી બ્રિજથી રિવરફ્રન્ટને જોડતા રસ્તા પરના દબાણો તોડી પડાયા

Yugal Shrivastava
અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ ચલાવાઇ હતી. જેમાં વાડજ ગામ દધીચી બ્રિજથી રિવરફ્રન્ટને જોડતા ૯.૧૫ મીટર પહોળાઇના રસ્તા પરના દબાણો તોડી પડાયા હતા. સાબરનગર...

આજે અમદાવાદ મહાપાલિકાનું વર્ષ 2019-20નું બજેટ થશે રજૂ, જાણો કેટલું રખાયું બજેટ

Yugal Shrivastava
આજે અમદાવાદ મહાપાલિકાનું વર્ષ 2019-20નું બજેટ રજૂ થવાનું છે. મ્યુનિસિપલ કમીશ્નર વિજય નહેરાએ રજુ કરેલા 7509 કરોડના બજેટમા સુધારો- વધારો કરીને સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દ્વારા...

રસ્તાઓ ઉબડ ખાબડ બનાવી દેતી એજન્સીઓને કમિશ્નર નહેરાએ આપી આ ધમકી

Yugal Shrivastava
આડેધડ ખોદકામ કરતી કંપનીઓ માટે કડક નિયમો બનાવાયા રોડ ઉપર જે કંપની ખોદકામ કરે તેણે જ સમારકામ કરવું પડશે. અમદાવાદમાં રોડ સાઈડમાં ખોદકામ કરનાર કંપનીએ...

ચા રસિકો માટે ખરાબ સમાચાર, ખેતલાઆપાની આ ફેમસ જગ્યાએ નહીં મળે ચા

Karan
અમદાવાદમાં કર્ણાવતી ક્લબ સામે આવેલા ખેતલા આપા ચોક અને આસપાસની દુકાનોને તોડી ન પાડવા અંગે વેપારીઓની અરજીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. મહાનગરપાલિકાની કામગીરીમાં હસ્તક્ષેપ કરવા...

જાણો અમદાવાદની પાણીપુરી ખાવા લાયક છે કે નહીં એક જ ક્લિક પર

Yugal Shrivastava
અમદાવાદમાં ગત મહિને પાણીપુરીવાળાને ત્યાં મહાપાલિકાને ટીમે સપાટો બોલાવ્યો હતો.તેમાં લેવાયેલા વિવિધ 21 જેટલાં સેમ્પલમાંથી માત્ર ચાર જ જ સબસ્ટાન્ડર્ડ નીકળતાં ‘ખોદ્યો ડુંગર અને નીકળ્યો...

AMCના વિપક્ષનેતા બદલવા કોંગ્રેસના કોર્પોરેટરોમાં જૂથબંધી: યોજાઈ કાઉન્સિલરોની બેઠક

Karan
કોંગ્રેસમાં આંતરિક જૂથબંધીના કિસ્સા કોઇ નવાઇની વાત નથી. નેતાઓ એક બીજા જૂથને પછાડવામાંથી ઊંચા જ આવતા નથી. અમદાવાદ કોર્પોરેશનમાં પણ કોંગ્રેસની જૂથબંધીનું વરવું પ્રદર્શન છાશવારે...

અમદાવાદ કોર્પોરેશને એ ન ભૂલવું જોઈએ કે નિયમ બધા માટે સરખા, કર્યું આ કામ

Karan
અમદાવાદ મહાનગરપાલિકા પોતે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરે છે પણ પોતેજ નિયમનું ઉલ્લંઘન કરી રહ્યું છે. કોર્પોરેશનને પાલડીમાં ધ્વજવંદનનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ માટે...

જાણો અમદાવાદમાં વરસાદમાં પડતા ભૂવાઓના કારણો વિશે એક જ ક્લિક પર

Yugal Shrivastava
છેલ્લા કેટલાય વર્ષથી મેગા સિટી અમદાવાદ ખાડા સિટી તરીકે બદનામ થઇ ગયું છે. કારણકે બે ઇંચ વરસાદમાં પણ આખી ટ્રક ઉતરી જાય એવડા મોટા ભૂવા...

આજે અમદાવાદના નવા મેયર અને મહાનગરપાલિકાના મહત્વના પાંચ હોદ્દેદારો થશે નક્કી

Yugal Shrivastava
રાજ્યના મહાનગરોમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. આજે અમદાવાદ અને ભાવનગરના મેયર પદ પર કોણ આવશે તે નક્કી થવાનુ છે. અમદાવાદમાં પાલડી વોર્ડમાંથી ચૂંટાઇને આવેલા...

ખારીકટ કેનાલની સફાઈ અને લોક જાગૃતિ માટે બાઈક રેલી તેમજ ડાયરાનું આયોજન

Yugal Shrivastava
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલની સફાઈ અંતર્ગત લોક જાગૃતિ માટે બાઈક રેલી અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. 500 જેટલા લોકોએ સરદારચોકથી લઈને નરોડા...

એએમસી : પ્રિ-મોન્સુનના ભાગરુપે 15 મે બાદ કોઇપણ એજન્સી દ્વારા રોડ પર ખોદકામ નહી કરી શકે

Yugal Shrivastava
ઉનાળાના વચગાળે અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રિ-મોન્સુન એક્ટિવીટીનો પ્રથમ તબક્કો તૈયાર કરવા તખ્તો ઘડ્યો છે. આ તબક્કાના અનુસંધાને આવનાર દિવસોમાં રોડ ખોદવાની પરવાનગી નહી મળે. આર.ઓ.સ્કીમ હેઠળ...

એએમસીના સ્ટોરમાંથી કરોડો રૂપિયાના પાણીના મીટરની ચોરી, પોલીસ ફરિયાદ નોંધાઈ

Yugal Shrivastava
અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના સ્ટોરમાંથી કરોડો રૂપિયાના પાણીના મીટરની ચોરી થઇ છે. જે મામલે હવે રહી રહી ને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવ બન્યાના 13...

અમદાવાદમાં ગોતાની 32 ટીપીના વિકાસનું બાળમરણ : રવિવારે બેસણું

Karan
ટીપી નંબર પાડવામાં ઉતાવળે રસ દાખવતી અમદાવાદ મહાનગર પાલિકા ટીપીના વિકાસમાં રસ અોછો દાખવતાં ટેક્સધારકોની હાલત કફોડી બનતી જાય છે. ગુુજરાત હાઈકોર્ટે પણ ટીપી નંબરોમાં...

અમદાવાદમાં 166 વિસ્તારમાં અાવતું ગંદુ પાણી : ચેક કરો તમારો વિસ્તાર તો નથી ને

Karan
અમદાવાદમાં ગરમીના પ્રારંભ સાથે જ ઠેર ઠેરથી પાણીની તંગીની ફરિયાદો ઉઠવા માંડી છે. બીજી તરફ પ્રદૂષિત પાણીની ફરિયાદોમાં અસામાન્ય વધારો થયો છે. અત્યાર સુધી વધુમાં...
Do NOT follow this link or you will be banned from the site!