હેરિટેજ સિટી અમદાવાદમાં હજુ પણ હેરિટેજ સાઇટો અનલોક, ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝને પડી રહ્યો છે મોટો ફટકો
ગુજરાત રાજ્યમાં લોકડાઉન બાદ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે અનલોક કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ અનલોક 5ની જાહેરાત થઈ જેમાં મલ્ટીપ્લેક્ષ અને થિયેટરોને ખોલવાની મંજૂરી...