GSTV

Tag : Ahmed Patel

રાજકારણ/ શંકરસિંહ શું કોંગ્રેસના અહેમદ પટેલ બની શકશે, બાપુએ તીર ચલાવ્યું પણ ભવિષ્ય સોનિયા અને રાહુલના હાથમાં

Ankita Trada
શંકરસિંહ એક સમયના કોંગ્રેસના દિગ્ગજ હવે ફરી કોંગ્રેસમાં જોડાવા તત્પર છે ત્યાં સુધી કે શંકરસિંહ કહે છે કે જો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કહેશે...

પડદા પાછળના ચાણક્યની અલવિદા, રાજકીય રણનીતિના માસ્ટરમાઈન્ડ આ બાબતના હતા મહારથી

Bansari Gohel
અહેમદ પટેલ 1977માં 26 વર્ષની ઉંમરમાં ગુજરાતના ભરૂચથી લોકસભા ચૂંટણી જીતીને ત્યારે સૌથી યુવા સાંસદ બન્યા હતા. ત્યારે દેશમાં ઇમરજન્સીની વિરુદ્ધ આક્રોશ સાથે જનતા પાર્ટીની...

અહેમદ પટેલના નિધનથી રાજકીય જગતમાં શોક, દિગ્વિજય સિંહ બોલ્યા-‘કોંગ્રેસીઓ માટે દરેક રાજનૈતિક મર્ઝની દવા હતાં’

Bansari Gohel
દિગ્ગજ કોંગ્રેસી નેતા અહેમદ પટેલના નિધન પર કોંગ્રેસ પાર્ટીમાં શોકની લહેર દોડી ગઇ છે. પાર્ટી નેતા અને એમપીના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે અહેમદ પટેલને ભાવભીની...

CWCમાં ધમાસાણ વચ્ચે બબાલમાં ગાંધી પરિવાર અને કોંગ્રેસના સંકટમોચક અહેમદ પટેલ કૂદ્યા, રાહુલને આપી આ સલાહ!

pratikshah
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીના નિવેદન પર બબાલ ચાલુ છે. આ દરમ્યાન કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે રાહુલ ગાંધીએ ભાજપ સાથે મિલીભગતને...

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની થઇ ED દ્વારા 8 કલાક પૂછપરછ, બાદમાં આપ્યું આ નિવેદન

pratikshah
EDની એક ટીમે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની 8 કલાક સુધી પુછપરછ કરી. પુછપરછ બાદ મીડિયાની સામે આવેલા અહમદ પટેલે કહ્યું કે, મુળ મુદ્દેથી ધ્યાન...

ભરત સોલંકી અને અહેમદ પટેલના ગઢમાં ગાબડાં પાડવા ભાજપ સક્રિય, પક્ષાંતર કરાવવા રચ્યો નવો વ્યૂહ

Bansari Gohel
રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત કોન્ગ્રેસના વધુ ત્રણથી ચાર વિધાનસભ્યને તોડવામાં આવે તેવી સંભાવના હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળમાં જોર પકડયું છે. આ ત્રણ ધારાસભ્યોમાં જમ્બુસર વિધાનસભા...

કોંગ્રેસના પૈસા માટે ગુજરાતી નેતા અહેમદ પટેલને ઇન્કમટેક્સનું સમન્સ, કરવો પડશે ખુલાસો

Mayur
ટેક્સ ચોરીના આક્ષેપ હેઠળ કોંગ્રેસ પાર્ટીના નાણાકીય વ્યવહારોની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં આવકવેરા વિભાગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ટ્રેઝરર અહેમદ પટેલને સમન્સ પાઠવ્યા છે. પાર્ટીના...

ઇન્કમટેક્સ વિભાગે અહેમદ પટેલને 400 કરોડના હવાલા મામલે નોટિસ ફટકારી

Mayur
ઇન્કમટેક્સ વિભાગે કોંગ્રેસના અગ્રણી નેતા અહેમદ પટેલને 400 કરોડના હવાલા મામલે નોટિસ ફટકારીને તેમની મુશ્કેલી વધારી દીધી છે. કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલને 400 કરોડ...

દેશમાં CAA અને NRC મુદ્દે ચાલી રહેલા આંદોલન મુદ્દે અહેમદ પટેલે આપી પ્રતિક્રિયા

GSTV Web News Desk
ભરૂચની મુન્શી મનુબરવાલા ટ્રસ્ટના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમમાં રાજ્યસભાના સભ્ય અને કોંગ્રેસના ટ્રેઝરર અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ એલઆરડી, સીએએ અને એનઆરસી મુદ્દે સરકારની નિયત...

મહારાષ્ટ્રની રાજનીતિને લઇને સૌથી મોટા સમાચાર, અહેમદ પટેલે ગડકરીની લીધી મુલાકાત

Arohi
મહારાષ્ટ્રમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકારના ગઠનને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ યથાવત છે. ત્યારે આ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કેન્દ્રીય...

મની લોન્ડરિંગ : ડીકે શિવકુમારને મળવા પહોંચ્યા અહેમદ પટેલ સહિત અન્ય કોંગ્રેસી નેતા

Mansi Patel
મની લોન્ડ્રિંગ કેસમાં જેલમાં બંધ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારને મળવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, આનંદ શર્મા અને ડીકે સુરેશ તિહાડ જેલ પહોંચ્યા હતા. આ...

ધરણામાં શામેલ થયા અશોક ગહેલોત અને અહમદ પટેલ, રાહુલ રાજીનામુ પાછુ લે તેવી માંગ

Karan
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને વરિષ્ઠ પક્ષના નેતા અહમદ પટેલ પક્ષના કાર્યકરો સાથે ધરણામાં જોડાયા હતા. કૉંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષમાંથી રાજીનામું પાછું ખેંચે...

રાજ્યસભા ચૂંટણી વિવાદ : બળવંતસિંહના વકીલે અહેમદ પટેલના આ વિડિયો હાઈકોર્ટમાં રજૂ કર્યા

GSTV Web News Desk
રાજ્યસભામાં અહેમદ પટેલની જીતને પડકારતી અરજી પર સતત ચોથા દિવસે પૂછપરછ દરમ્યાન અહેમદ પટેલ હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા. સુનાવણી દરમ્યાન બળવંતસિંહના વકીલે કેટલાક વિડિયો પુરાવા...

આજે અહેમદ પટેલની ઉલટ તપાસ, ધારાસભ્યોને બેંગ્લોર લઈ જવાનો મુદ્દો ગાજશે

Bansari Gohel
રાજ્યસભામાં અહેમદ પટેલની જીતને પડકારતી અરજી મુદ્દે આજે ફરી અહેમદ પટેલની જુબાની લેવામાં આવશે. કોર્ટમાં આજે અહેમદ પટેલને બેંગાલુરુના રિસોર્ટમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને રખાયા હતા...

રાજ્યસભાની ચૂંટણીનો વિવાદ : કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતા સાથે અહેમદ પટેલ થયા હાજર

Mayur
રાજ્યસભા ચૂંટણી વિવાદમાં અહેમદ પટેલની જીત મુદ્દે હાઇકોર્ટમાં ચાલી રહેલી સૂનાવણીમાં આજે અહેમદ પટેલ હાઈકોર્ટમાં હાજર થયા અને એફિડેવિટ રજૂ કરી હતી. તેઓએ પોતાના પર...

કોંગ્રેસને મળેલી કારમી હાર બાદ થશે મોટો ફેરફાર, અહેમદ પટેલને સોંપાઈ શકે છે આ પદ

Mayur
લોકસભાની ચૂંટણીમાં મળેલી મોટી હાર બાદ કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ છે. કોંગ્રેસમાં ચાર કાર્યકારી અધ્યક્ષ બનાવવાની ચર્ચા કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે કોગ્રેસ...

પેપ્સીકો વિવાદને લાગ્યો રાજકીય રંગ, અહેમદ પટેલે કર્યા આકરા પ્રહાર

Bansari Gohel
પેપ્સીકો દ્વારા રજિસ્ટર્ડ થયેલા વિશિષ્ટ જાતના બટાકાની ખેતી-વેચાણનો કેસ કોર્ટમાં પહોંચ્યો છે.ત્યારે તેના પર રાજકીય ગરમાવો પણ શરૂ થયો છે.કોંગ્રેસ નેતા અહેમદ પટેલે ટ્વિટ કરીને...

પરીણામ બાદ મોદી પૂર્વ પીએમ બની જશે, અહેમદ પટેલે ગુજરાતમાં જીત માટે કર્યો આ દાવો

Arohi
કોંગ્રેસના વરીષ્ઠ નેતા અહેમદ પટેલે રાજકોટમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે મોદી સરકારના શાસનમાં તમામ પરેશાન થયા...

અહેમદ પટેલનો દાવો ગુજરાતમાં કોંગ્રેસ 26માંથી 15 બેઠક જીતશે

Arohi
ફરી એકવખત અહેમદ પટેલે ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસ 26માંથી 15 બેઠકો જીતશે તેવો દાવો કર્યો છે. આ સાથે અહેમદ પટેલે કહ્યું કે 23 મેના...

અહેમદ પટેલ બોલ્યા ‘ગટર પોલિટીક્સ’ અને રાહુલ ગાંધીએ તેમાં ઝંપલાવ્યું

GSTV Web News Desk
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇ કાલે ઉત્તરાખંડનાં દહેરાદૂનમાં પ્રચાર રેલીમાં હતાં. અગસ્તા વેસ્ટલેન્ડ કોભાંડ મામલે પીએ મોદીએ કોંગ્રેસનાં ખજાનચી અહેમદ પટેલ ર નિશાન સાધ્યું. પીએમ મોદીએ...

આરોપો નકારતા અહેમદ પટેલે પીએમ પર કર્યો પલટ વાર, Tweet કરી કહ્યું કે…

Arohi
અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ગોટાળા મામલે ઈડીએ ચાર્જશીટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા, રાજ્યસભાના સાંસદ અને ગાંધી પરિવારની નજીકના અહેમદ પટેલનું નામ લખ્યું છે. ત્યારે અહેમદ પટેલે પોતાના...

ગુજરાતની આ સીટ પર અહેમદભાઈ પટેલને નડી શકે છે આ નેતા, ભાજપ ગેલમાં

Karan
લોકસભાની ચૂંટણીમાં હજુ ય ગુજરાતની ઘણી બેઠકોમાં ઉમેદવારો જાહેર થયા નથી પરિણામે ચિત્ર અસ્પષ્ટ બન્યુ છે. ભરૂચની બેઠક પર કોંગ્રેસે સોનિયા ગાંધીના સલાહકાર અને સાંસદ...

મહાગઠબંધનની મડાગાંઠ ઉકેલાઇ, બિહારની 19 બેઠક પર RJD અને 9 સીટ કોંગ્રેસનાં ખાતામાં

GSTV Web News Desk
મહાગઠબંધન માટે વણઉકેલ્યો કોયડો બનેલી લોકસભા સીટોની વહેંચણી આખરે થઇ ગઇ છે. સમજાવટ અને ચર્ચા-વિચારણાને અંતે  ઘીનાં ઠામમાં ઘી પડી ગયું છે.દરભંગા આરજેડીનનાં ખાતામાં આવી...

ભરૂચમાં કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન, અહેમદ પટેલનાં પુત્રએ કરી આ જાહેરાત

GSTV Web News Desk
આગામી લોકસભા ચૂંટણી પહેલા દરેક રાજકિય પક્ષમાં પરિવારવાદ-સગાવાદ જોવા મળે છે. દર વખતે ભાજપ કોંગ્રેસ પર આરોપ લગાવતી હતી કે કોંગ્રેસ વંશવાદને વરેલી છે. તેમજ...

અટકળોનો આવ્યો અંત : અહેમદ પટેલના પુત્રએ કહી દીધું, ‘હું ચૂંટણી નહીં લડું’

Mayur
રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની લોકસભા ચૂંટણી લડવાની અટકળોનો અંત આવ્યો છે. ફૈઝલ પટેલે પોતે જ ટ્વીટ કરીને લખ્યું...

અહેમદ પટેલનાં મિત્રને ચૂંટણી લડાવવા આ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર નહિં કરે

GSTV Web News Desk
ગુજરાતમાં ભરૂચ લોકસભા સીટ પર આ વખતે કોંગ્રેસ-ભાજપ પોતાનાં વસાવા ઉમેદવારો માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક તરફ ભારતીય ટ્રાઇબલ પાર્ટીનાં ધારાસભ્ય છોટુ વસાવા...

કેટલાક લોકો રાજકીય ફાયદા માટે ગાંધીજીના નામે બ્લોગ લખવા લાગ્યા છે : કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલ

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીજીની દાંડી માર્ચની ૮૯મી જયંતી નિમિત્તે બ્લેગ લખ્યો હતો. જેને પગલે કોંગ્રેસે ટોણો માર્યો હતો. કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે મોદી પર...

લોકસભાની ચૂંટણીની તારીખો કેમ જાહેર નથી થતી તેનું આ સૌથી મોટું કારણ

GSTV Web News Desk
લોકસભા ચૂંટણી ની તારીખો જાહેર થવામાં વિલંબ મામલે વિપક્ષોએ ચૂંટણી પંચ પર પક્ષપાતી વલણનો આરોપ લગાવ્યો છે. વિપક્ષનો આરોપ છે કે, કેન્દ્રિય ચૂંટણી પંચ જાણી...

દિલ્હીમાં એક બેઠક પર ઉમેદવાર જાહેર ન કરીને કેજરીવાલે માસ્ટરસ્ટ્રોક માર્યો, જાણો AAPનો ગેમ પ્લાન

GSTV Web News Desk
આમ આદમી પાર્ટીએ દિલ્હીની સામ લોકસભા બેઠકો પૈકી છ બેઠકો પર ઉમેદવારનાં નામ જાહેર કર્યા છે. જો કે આ પહેલા અનેક વખત કેજરીવાલે કોંગ્રેસ સાથે...

ઘર હોય ત્યાં વાસણ ખખડે, કોંગ્રેસના કદાવર નેતાએ કહ્યું ગુજરાતમાં 15 સીટો જીતીશું

Karan
સાબરકાંઠા ખાતે આયોજિત કોગ્રેસની જન અધિકાર સભામાં સામેલ થવા માટે વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર પાર્ટી નેતાઓએ તેમનું સ્વાગત...
GSTV