કોરોનાનું કાળચક્ર: અમદાવાદમાં 21ના મોત સાથે મૃત્યુઆંક 421, જાણો કયા વિસ્તારમાં છે કેવી સ્થિતિ
અમદાવાદમાં કોરોનાનો ભરડો યથાવત્ રહેવા પામ્યો છે. આજે નવા 267 દર્દીઓ જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ થયા છે. જ્યારે 21 દર્દીઓની સારવાર દરમ્યાન કરૂણ...