Archive

Tag: Ahemdabad

અમદાવાદના મુસ્લિમો રણછોડની જય બોલાવી ડાકોરના પદયાત્રીઓને પ્રસાદ વેચી રહ્યા છે

અમદાવાદ સહિત અન્ય સ્થળો પરથી ડાકોર જતા પદયાત્રીઓની મુસ્લિમો સેવા કરી રહ્યા છે. મણિનગર ગોરના કુવા પાસેના માર્ગ પર સેવા કેમ્પ ચાલુ કરીને મુસ્લિમ બિરાદરો ખડે પગે સેવા આપી રહ્યા છે. સેવા કેમ્પ બનાવીને જય રણછોડ બોલો અને પ્રસાદી તેમજ…

અમદાવાદ : મહાપાલિકાની તાબડતોડ સીલિંગ કાર્યવાહી, ત્રણ દિવસમાં 1200 મિલકતો કરી સીલ

અમદાવાદ મહાપાલિકા છેલ્લા ત્રણ દિવસથી સીલિંગ કાર્યવાહી કરી રહી છે.અને આજે 1200 મિલકતો સીલ કરવામાં આવી છે.બાકી ટેક્સ મુદ્દે મહાપાલિકાએ અત્યંત કડક વલણ અપનાવતા છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ હજારથી વધુ મિલકતો સીલ કરી છે. સમગ્ર ચાલુ નાણાકીય વર્ષમાં કુલ 21…

VIDEO-કોલેજ તો ઠીક પણ અમદાવાદની આ સ્કૂલે કેજીના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ રોકી દીધું

ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં હોબાળો થયો છે. શાળાએ આડોડાઇ કરતા જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકોની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ રોકી દીધાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. અનેક વાલીઓ શાળાએ આવતા તેમને રીઝલ્ટ ન અપાતા તેઓ આક્રોશમા આવ્યા હતા. જેના કારણે સ્કૂલ…

કોર્પોરેશનને હોટલને તાળુ તો માર્યું પરંતુ અંદરથી જોવામાં આવ્યું કે કામગીરી ચાલુ જ છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બાકી મિલકત વેરા અંતર્ગત જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી કેમ્બે હોટલ સીલ કરી છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી કેમ્બે હોટલનો 5 કરોડનો મિલકત વેરો બાકી છે. અને અનેક નોટિસો બાદ પણ હોટલ મેનેજમેન્ટ તરફથી કોઈ જ પ્રતિક્રીયા નહીં…

આચાર સંહિતા લાગુ થયાની સાથે 4 ફરિયાદ પણ નોંધાઈ ચૂકી, જાણો કોણે અને શું કરી

ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. આચાર સંહિતા અમલી બની ગઈ છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચને આચારસંહિતા લાગુ થઈ ગયા બાદ 4 ફરિયાદ મળી છે. જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકને લઈને 2 ફરિયાદ મળી છે. જેની તપાસ કરતા આચાર સંહિતા ભંગ…

અમદાવાદમાં પુરુષ-મહિલા અને થર્ડ જેન્ડરમાં કેટલા મતદારો છે, જાણો

લોકસભાની 2019 ચૂંટણીને લઇને અમદાવાદ જિલ્લામાં પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં 54 લાખ 30 હજાર 917 મતદાર નોંધાયા છે. જેમાં પુરુષ મતદાર 28 લાખ 42 હજાર 363 અને મહિલા મતદાર 25 લાખ 91 હજાર 307 છે….

જાણો કોણ છે રમેશ પટેલ કે જેણે કોંગ્રેસની CWC વિરુદ્ધ ECમાં ફરિયાદ કરી દીધી

અમદાવાદના સરદાર સ્મારકમાં કોંગ્રેસે વર્કિંગ કમિટીની બેઠક યોજતા ભાજપને પેટમાં દુખ્યું છે. ભાજપે સરદાર સ્મારકમાં CWCની બેઠક યોજવા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ઈલેક્શન કમિશનમાં ફરિયાદ બાદ ઈલેક્શન કમિશને અમદાવાદ કલેક્ટરને કાર્યવાહીના આદેશ આપ્યા છે. રિ-પ્રિઝેન્ટેશન ઓફ પીપલ એક્ટ…

અમદાવાદ બાદ હવે ગુજરાતના આ શહેરમાં મેટ્રો કરશે કંકુ પગલાં

અમદાવાદ બાદ હવે સુરતમાં પણ મેટ્રો ટ્રેન દોડશે. કેન્દ્ર સરકારે સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટને લીલીઝંડી આપી દીધી છે. અને પાંચ વર્ષની અંદર આ પ્રોજેકટ પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે સુરતીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોએ મેટ્રો…

2007થી આજ સુધી કોંગ્રેસના આ 35 MLA ભાજપમાં જોડાયા, જાણો કોણ ક્યા છે

વર્ષો સુધી સત્તાથી દૂર રહેલા કોંગ્રેસના નેતાઓ સત્તાની લાલસાથી ભાજપમાં આવે છે. અને ભાજપ પણ ભરતી મેળાની જેમ આયાતી નેતાઓને પક્ષમાં સમાવતું જાય છે. જો કે છેલ્લા બાર વર્ષમાં આશરે 35 જેટલા નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા. જેમાંના અડધોઅડધ નેતાઓ હજુ…

AMCએ એક વર્ષ અગાઉ એવું વચન આપ્યું હતું કે ખારીકટને CCTVથી સજાવી દેશું

ખારીકટ કેનાલમાં ગંદકી થતી રોકવા માટે મહાનગરપાલિકા દ્વારા સીસીટીવી લગાવની વાત કરાઇ હતી. એક વર્ષ થવા છતાં માત્ર ગણ્યા ગાંઠ્યા કેમેરા લગાવેલા જોવા મળે છે અને તેમાં કેટલાક બંધ છે. ત્યારે સ્ટેન્ડિંગ કમીટી ચેરમેને અધિકારીઓ પાસે માહિતી માંગતા તેમણે જણાવ્યું…

અમદાવાદને સ્વચ્છતાનો એવોર્ડ મળ્યા બાદ શહેરની વધુ સફાઈ માટે 1 કરોડનું એક મશીન ખરીદશે

AMC સાબરમતી નદીને સ્વચ્છ કરવા માટે એક કરોડના ખર્ચે એક મશીન ખરીદવા જઇ રહ્યું છે. જે અંગે કોગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. વિપક્ષનું કહેવું છે કે અગાઉ તંત્રએ નદીને શુદ્ધ કરવા માટે આજ પ્રકારનું એક મશિન ખરીદ્યું છે. પણ તેનાથી નદીની…

લોકસભા માટે કોંગ્રેસના સંભવિત નામોની યાદી જાહેર, દિલ્હીમાં થઈ ચર્ચા

આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વર્તમાન ધારાસભ્યને ટિકિટ નહીં આપે તેવી સંભાવના વચ્ચે દિલ્હીમાં યોજાયેલી સ્ક્રિનીંગ કમીટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. કોંગ્રેસના ચાલુ ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદોને લોકસભાની ટિકિટ ન આપવા સુચન કરાયું હતુ. ત્યારે હાઈકમાન્ડે નવા ચેહરાઓને સ્થાન આપવાની…

PHOTO: અમદાવાદ એરપોર્ટથી પણ ચમકદાર અને રોચક છે ન્યૂ METRO સ્ટેશન

અમદાવાદમાં આજથી લોકો માટે મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી. સવારથી મુસાફરી માટે લોકોની લાઇન લાગી. વસ્ત્રાલ ગામ અને એપરેલ પાર્ક મેટ્રો સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બંને સ્ટેશન પર એક એસઆરપીની ટુકડી તહેનાત કરાઈ હતી. આજે શરૂ થયેલી મેટ્રો…

કોર્ટમાં રાધવજી પટેલની જુબાની, મોટાભાગના સવાલોનો એક જ જવાબ ખબર નહીં

રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની જીતને પડકારતી અરજી મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. જામનગર ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલની જુબાની લેવાઈ. જોકે મોટાભાગના જવાબમાં રાઘવજીભાઈએ ખબર નહીં હોવાનો દાવો કર્યો હતો. અહેમદ પટેલના વકીલે તેમને સવાલ કર્યો કે શંકરસિંહ વાઘેલાની…

અમદાવાદમાં એક જ દિવસમાં બાળકી સાથે છેડતીની 2 ઘટના, લોકોએ પકડીને કરી આ હાલત

Ahmedabad માં એક જ દિવસમાં માસૂમ બાળકીની છેડતીની 2 ઘટના બની. જેમાં સરદારનગરમાં ચિકન શોપ ચલાવતા શિરાજ કુરેશી નામના શખ્સે 5 વર્ષની બાળકીને અડપલા કર્યા. જે બાદ બાળકીની માતા અને સ્થાનિકોએ શિરાજને પકડીને તેને પોલીસ હવાલે કર્યો હતો. તો અન્ય…

અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણ 2019નો એવોર્ડ રાષ્ટ્રપતિ દ્વારા એનાયત

મેટ્રો તરીકેની ઓળખ મેળવેલા Ahmedabad ને સ્વચ્છતા સર્વેક્ષણ 2019માં સ્વચ્છ શહેરનો award મળ્યો છે. આજ રાજધાની દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2019ની જાહેરાત થઈ હતી. અને તેમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરની કેટેગરીમાં Ahmedabad ને સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે….

કોર્પોરેશનને તળાવોની સફાઈ કરવાનું યાદ આવ્યું, કારણ મચ્છર બચકા ભરી રહ્યા છે

રોગચાળો વકર્યા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ તંત્રને મચ્છરનો ઉપદ્રવ યાદ આવ્યો છે. અને હવે કોર્પોરેશન તંત્રને તળાવોની સફાઈ કરવાનું યાદ આવ્યું છે. જેમાં તંત્ર 37 તળાવની સફાઈ કરશે. જેના માટે ખર્ચ કરાશે 1 કરોડ 80 લાખ 19 હજાર રૂપિયા અમદાવાદ…

અમદાવાદઃ ન તંત્ર સુધરશે ન સાબરમતી નદીની હાલત, કરોડોના ખર્ચે નવો પ્લાન્ટ

એક તરફ અમદાવાદ કોર્પોરેશન સાબરમતી નદીના શુદ્ધીકરણ માટે કરોડો રૂપિયાના ખર્ચે સુઅરેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવે છે. અને સફાઇ માટે પણ ખર્ચ કરે છે. પરંતુ હકીકત એ છે કે આજે પણ નદીમાં ડ્રેનેજનુ પાણી ઠલવાઇ રહ્યું છે. જેના કારણે કોર્પોરેશનનો એક…

12 માર્ચે કોંગ્રેસના નેતાઓનો ગુજરાતના ગઢમાં જમાવડો, રાહુલ સોનિયા સહિતના કદાવર નેતાઓ રહેશે હાજર

આગામી 12 માર્ચે કોંગ્રેસના નેતાઓનો ગુજરાતમાં જમાવડો થવાનો છે. કારણ કે 12 માર્ચે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાવવાની છે. ગત 28 ફેબ્રુઆરીએ અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવવાની હતી.જોકે ભારતીય વાયુસેનાની પીઓકેમાં એર સ્ટ્રાઈક બાદ સુરક્ષાના કારણોસર કોંગી નેતાઓ ગુજરાત…

અમદાવાદને મેટ્રોની ભેટઃ ટિકિટના ચાર્જ અને અન્ય સુવિધાઓ વિશે પણ જાણી લો

અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેનના પહેલા તબક્કાની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવીને મેટ્રો રેલ સેવાનો પ્રારંભ કરાવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે મેટ્રોનું સપનું આજે હકીકતમાં બદલાઈ ગયું. પહેલા પીએમ મોદીએ મેટ્રો ટ્રેનનો શિલાન્યાસ કર્યો અને હવે…

અમદાવાદઃ હોસ્પિટલ લોકાર્પણમાં PM બોલ્યા સાયન્સ સ્કૂલ નહોતી આજે મેડિકલ કોલેજ છે

પીએમ મોદી અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનના લોકાર્પણ બાદ તેઓ અસારવામાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. 1200 બેડની નવી સુપર સ્પેશિયાલિટી સિવિલ હોસ્પિટલ અધ્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. પીએમ મોદીએ કહ્યું કે આજે મેડીસિટીનું…

જુઓ PHOTO: નીતિન પટેલ હાજર જ છે, ભલે કંકોત્રીમાંથી નામ થયું ગાયબ

પીએમ મોદી અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેનના લોકાર્પણ બાદ તેઓ અસારવામાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. 1200 બેડની નવી સુપર સ્પેશિયાલિટી સિવિલ હોસ્પિટલ અધ્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. ત્યારે મહત્વની વાત છે કે ગુજરાતના…

PM મોદીએ પાટીદાર સમાજ પાસે વચન માગ્યું કે દિકરીઓ સાથે હવે આવું નહીં થાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. એસજી હાઈવે પર જાસપુર ગામ ખાતે 100 વિઘા જમીન પર વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ થવાનું છે. ત્યારે લાખો પાટીદારોની હાજરીમાં પીએમ મોદીએ ભૂમિપૂજન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ નિવેદન…

પાટીદાર સમાજ દ્વારા નિર્મિત વિશ્વ ઉમિયા ધામના ખાત મુર્હૂત માટે PM મોદી પહોંચ્યા

બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદી અમદાવાદ આવી પહોંચ્યા છે. પીએમ મોદી જામનગરમાં 366 કરોડના વિકાસ કામોના લોકાર્પણ બાદ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ ઓ.પી. કોહલી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અધિકારીઓએ મોદીનું સ્વાગત કર્યું હતું. અમદાવાદમાં પીએમ…

પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા ગેરરીતિને રોકવા માટે 400થી વધુ શિક્ષકોની બેઠક યોજાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા યોજાનારી પરીક્ષાને લઈને આજે સ્થળ સંચાલકોને બેઠક યોજાઈ હતી. જેમાં ૪૦૦થી વધુ શિક્ષકો હાજર રહ્યા હતા. આ બેઠકમાં પરીક્ષા દરમિયાને ગેરરીતિ ન થાય અને પરીક્ષાનું સુચારુ સંચાલન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું…

આ વર્ષે પણ અમદાવાદ શિવાનંદ આશ્રમમાં સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનનું આયોજન

પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શિવાનંદ આશ્રમમાં સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનનું આયોજન કરાયું છે. જેમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરો કેન્દ્રસ્થાને રહેશે. આ હેકાથોનમાં 12 રાજ્યોમાંથી આવનારા 232 વિદ્યાર્થીઓ અને 26 પ્રોફેસરો ઈસરોની સાત સમસ્યાઓ હલ કરવા…

કુતરાઓ પાછળ કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચ શા માટે કરી રહ્યું છે ખબર છે તમને, જાણો

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કૂતરા ખસીકરણ-રસીકરણ પાછળ કરોડોનો ખર્ચ કરવામા આવે છે. છતાં રખડતા કૂતરાનો ત્રાસ દૂર થતો નથી. અમદાવાદમાં કુતરાઓનો ત્રાસ ઘટાડવા માટે કોર્પોરેશને વર્તમાન ઉપરાંત અન્ય ચાર સંસ્થાની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. યશ ડોમેસ્ટીક રીસર્ચ સેન્ટર, સંસ્કાર એજ્યુકેશન…

અમદાવાદના શાહીબાગ ખાતે ભરતી મેળાનું આયોજન, 700થી વધુ ઉમેદવાર હાજર

અમદાવાદના શાહીબાગ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં 14 નોકરીદાઓનાં પ્રતિનિધિ હાજર રહ્યા હતા. તો બીજી તરફ 700 કરતા વધારે નોકરી વાંચ્છુક ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યાં હતા. રોજગાર કચેરીનાં કાઉન્સિલરોએ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહન આપ્યું હતું….

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહિલા સફાઈ કામદારોને દૂર કરી દેવાનો નવો વિવાદ

અમદાવાદ સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. કરોડોના ખર્ચે બનેલી અત્યાધુનિક સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ વધાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે 4 માર્ચે થવાનું છે. તે પહેલા જ હોસ્પિટલ વિવાદમાં આવી છે. એક મહિના પહેલા સફાઇ કામદારોની ભરતી કરવામાં આવી હતી….

દેશભરમાં હાઈએલર્ટ દરમિયાન અમદાવાદ પોલીસે નવો પ્લાન ઘડી કાઢ્યો છે

હાઈ એલર્ટ વચ્ચે અમદાવાદ પોલીસે નવો પ્લાન ઘડી કાઢ્યો છે. જેમાં દરેક પોલીસ સ્ટેશનમાં બુલેટપ્રૂફ જેકેટ અને હેલમેટ સાથે બે હથિયાધારી ગાર્ડ રખાયા છે. જે સંકટ સમયે મદદમાં આવી શકશે. આ સાથે તમામ પોઇન્ટ પર પીએસઆઇ સાથેની ટીમ સ્ટેન્ડ ટુ…