Archive

Tag: Agriculture

ખેડૂતોની એક લાખ રૂપિયા સુધીની લોન માફ કરશે આ રાજ્ય સરકાર

લોકસભાની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ દરેક રાજકીય પક્ષ ખેડૂત વર્ગ અને જાહેર જનતાને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેલંગાણાની રાજ્ય સરકારે પણ ખેડૂતોની રૂ.1 લાખ સુધીની કૃષિ લોન માફ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કૃષિ લોન માફ કરવા માટે…

ગુજરાતના લેખાનુંદાનમાં ખેડૂતોના ભાગે જાણો શું આવ્યું, સરકારે કહ્યું 12 ટકાના દરે વિકાસ થયો

ગુજરાતમાં હાલમાં નીતિનભાઈ પટેલ લેખાનું દાન રજૂ કરાઈ રહ્યું છે. આ લેખાનુંદાનમાં ખેડૂતો માટે ખાસ જોગવાઇઓ કરાઈ છે. નીતિનભાઈના ખેડૂતો માટે બજેટમાં લ્હાણી છતાં આ વર્ષે ખેડૂતોની સૌથી વધારે નારાજગી સરકાર સામે રહી છે. ખેડૂતોને પાકના ભાવ મળતા નથી તે…

ખેડૂતો ખેતી માટે રૂપિયા જોઇએ તો આ રીતે બેન્કમાં કરો અરજી, જાણો શું છે આ સંપૂર્ણ પ્રક્રિયા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ ગેરંટીકૃત કૃષિ લોનની મર્યાદા વધારીને 1.60 લાખ રૂપિયા કરી દીધી છે. હાલ બાંયધરી વગર ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની લોન મળે છે. ચાલો અમે તમને જણાવીએ કે, તાજેતરમાં મોદી સરકારે બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન…

6,000 રૂપિયા તમને મળશે કે નહીં , અહીં ચેક કરો : આ તારીખે મૂકાશે લિસ્ટ

રાજ્યોમાં પીએમ-કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી 15 દિવસમાં મળી જવાના આશ્વાસન સાથે કેન્દ્ર સરકારે ગુરુવારે એક પોર્ટલ લોન્ચ કર્યું છે. http://pmkisan.nic.in  પર યોજના સંબંધિત બધા નિયમો આપવામાં આવેલ છે.  અહિં જણાવવામાં આવ્યું છે કે, ક્યો ખેડૂત આ યોજના હેઠળ આવે છે…

ગુજરાતના 36 લાખ ખેડૂતોના ખાતામાં આવશે ડબલ રૂપિયા, રૂપાણી સરકાર પણ વરસશે

કેન્દ્રના વચગાળાના બજેટમાં કિસાનો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અમલમાં મૂકવામાં આવી છે તેમાં બે હેક્ટર સુધીની જમીન ધરાવતા 36 લાખ ખેડૂતોને લાભ મળશે તેવું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે. કેન્દ્રીય બજેટના પ્રત્યાધાત આપતાં તેમણે કહ્યું હતું કે ખેડૂતો,…

મોદી સરકારનું લોકસભા પહેલાનું બજેટ ખેડૂતલક્ષી હશે, આ યોજનામાં સરકાર ફાળવશે જંગી રૂપિયા

વર્ષ ૨૦૧૯માં દેશભરમાં ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શેરબજાર અને કોમોડિટી બજાર માટે ભાજપા સરકારનું ચાલુ ટર્મનું નવા વર્ષ માટેનું અંતિમ બજેટ કેવું હશે તેની ઉપર મીટ મંડાઈ છે. રોકાણકારો, જ્વેલર્સ, ખેડૂતો, વેપારીઓ માટે નવીન બજેટમાં કેટલી અને કેવી…

મોદી સરકારની ગુજરાતને ફરી થપ્પડ, કૃષિક્ષેત્રની વાહવાહીમાં ખેડૂતોને અન્યાય કરતી સરકાર

એક સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રના અનેક મંત્રીઓ તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ અવારનવાર કહેતા હોય છે કે મોસાળમાં જમણ અને મા પીરસનાર એટલે કે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોવાથી ગુજરાતને કેન્દ્ર સરકારની…

દેશના ખેડૂતો માટે મસમોટી જાહેરાતોના પ્લાન પણ શું મોદી સરકાર પાસે બજેટ છે?, આ છે જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે શાસનની સમયાવધિ આવી રહી છે. એપ્રિલ અને મે મહિના દરમિયાન લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આ પહેલા તા.૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ વચગાળાના નાણામંત્રી પિયુષ ગોયલ વર્ષ ૨૦૧૯-૨૦નું લેખાનુદાન રજુ કરશે. જોકે, જેમ NDAના પ્રથમ કાળમાં…

ચૂંટણી પહેલાં ખેડૂતના ખાતામાં રૂપિયા 7,500 રૂપિયા જમા કરાવશે મોદી સરકાર

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય તાપમાનનો પારો ઉંચો ચઢી રહ્યો છે. દરેક પાર્ટીઓએ મતદારોને ખુશ કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આ બધાની વચ્ચે મોદી સરકાર ખેડૂતોને રિઝવવા માટે મેગા પેકજ લાવવાની તૈયારી કરી રહી છે….

બજેટ ખેડૂતોને સમર્પિત હશે : કૃષિમંત્રીએ કર્યો મોટો ખુલાસો, ખેડૂતોને મળશે આ લાભો

કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંહે બુધવારે જણાવ્યું હતું કે, બજેટ દેશના ખેડૂતો માટે સમર્પિત હશે. કારણ કે, સરકારે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ક્રોપ કેર ફેડરેશન ઑફ ઈન્ડિયા (સીસીએફઆઇ) દ્વારા યોજાયેલી એક પરિષદમાં કૃષિ…

ખેડૂતો માટે ખુશખબર, 2 લાખ કરોડથી વધુની રકમ ખાતામાં જમા કરાવશે મોદી સરકાર

બજેટ ૨૦૧૯-૨૦માં અલગ ચીલો પાડી, પોતાની ખુરશી ટકાવી રાખવા માટે NDA સરકાર એક દાવ રમે તેવી શક્યતા છે. કૃષિ ક્ષેત્રની હાલત અત્યારે કફોડી છે. ઓક્ટોબર ૨૦૧૮થી ડીસેમ્બર દરમિયાન ખેડૂતોને પોતાની ઉપજના ભાવ મળી રહ્યા નથી. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પંજાબ,…

ગુજરાતના ખેડૂતો પર રૂપાણી સરકાર વરસી, આ સહાયને બમણી કરી દીધી

રાજ્ય સરકારે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનના લાભાર્થીઓને જમીન નવસાધ્ય કરવા હેક્ટર દીઠ અપાતી રૂા.૧૫,૦૦૦ની સહાય વધારીને રૂા.૩૦,૦૦૦ કરવામાં આવી છે. આ અંગે મહેસૂલ વિભાગે ઠરાવ પણ કરી દીધો છે. ખેતીની જમીનના વિકાસ માટેનું ખર્ચ…

કૃષિક્ષેત્ર માટે ચૂંટણી પહેલાં થશે મોટુ એલાન, મોદી સરકારમાં ચાલી રહી છે દોડાદોડી

સરકાર કૃષિ ક્ષેત્રના સંકટોને દૂર કરવા માટે બહુ જલ્દી મોટી રાહતની જાહેરાત કરી શકે છે. કૃષિ મંત્રી રાધામોહન સિંહે આ અંગે સંકેત આપ્યા છે. આગામી લોક્સભા ચુંટણી પહેલાં સરકાર તરફથી આવી જાહેરાત મહત્વની હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાના ખેડૂતોની આવકની…

ખેડૂતોને સબસિડી બંધ કરી મોદી સરકાર આપશે રોકડા રૂપિયા, કરી રહી છે આ તૈયારીઓ

ખેડૂતોને મનાવવા માટે આકાશ પાતાળ એક કરી રહેલી મોદી સરકાર ખેડૂતોને ઈનકમ સપોર્ટ તરીકે પ્રતિ હેક્ટર 15,000 રૂપિયા આપવા માટે વિચારણા કરી રહી છે. નીતિ આયોગે સરકારને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થકી અપફ્રંટ સબસિડી આપવા માટેનો ઉપાય બતાવ્યો છે. નીતિ આયોગે…

ગુજરાતના ખેડૂતોની આવકનો થયો ચોકાવનારો ખુલાસો, 28 લાખ ખેડૂતો લે છે લાખોનું ધિરાણ

ગુજરાત સહીત દેશભરના ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં વધારીને બમણી કરવાની કેન્દ્ર સરકારની જે નેમ છે તે પૂર્ણ કરવા માટે ગુજરાતની શીડ્યુલ એપેકસ બેંક ગુજરાત સ્ટેટ કો- ઓપરેટીવ બેંક દ્વારા બીડું ઝડપવામાં આવ્યું છે અને ૨૦૨૨માં ભારતની આઝાદીને પૂર્ણ થઇ…

મોદીને છે પીએમની ખુરશીનો મોહ : ખેડૂતોને આપશે ગિફટ, 7 જ દિવસમાં થશે મોટી જાહેરાત

મોદી લોકસભાની ચૂંટણી જીતવા માટે મેજિક કરવા માગે છે. જેઓએ પોતાના પત્તાં ઓપન કરવાના શરૂ કરી દીધા છે. સૌથી પહેલો ટાર્ગેટ ખેડૂતો અને યુવા મતદારો છે. જે માટે મોદી સરકાર કંઇ પણ કરવા તૈયાર છે. લોકસભા ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી…

નાના ખેડૂતો માટે મોદી સરકારની મોટી યોજનાઓ, ચૂંટણી પહેલાં વરસશે રાહતોનો ધોધ

ચૂંટણીઓ પહેલાં, સરકાર કોઈપણ રીતે ખેડૂતોને લલચાવવામાં કોઈ કસર છોડવા માંગતી નથી. આ સંબંધમાં, હવે સરકાર એ ખેડૂતોને પણ પાક વીમો અને દેવા માફીનો લાભ આપવા માગે છે જેમની પાસે પોતાની જમીન નથી.  આવા ખેડૂતોને રાહત આપવા માટે, મોદી સરકાર…

ખેડૂતો માટે સાન્તા ક્લોઝ બની રહી છે મોદી સરકાર, આ છે મોટુ કારણ

સરકાર સંકટમાં ફસાયેલા ખેડૂતોની મદદ માટે અનેક ઉપાયો વિચારી રહી છે. સામાન્ય ચૂંટણી અગાઉ રાષ્ટ્રીય સ્તરે દેવું માફ કરવા માટે દબાણ વધી રહ્યું છે. એ જોઈને સરકારી વિભાગોમાં સક્રિયતા વધી છે. એક સિનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ખેડૂતો ક્રેડિટ…

લેબ ટેકનિશીયન બન્યા હળદરની ખેતીના માસ્ટર, પ્રેક્ટિકલ પ્રયોગ થકી ખેતીમાં કમાયા લાખો રૂપિયા

ખેડૂતનો દિકરો ગમે તે નોકરી કરે પરંતુ ખેતીથી તે ક્યારેય દૂર થઈ શકતો નથી. નોકરી સિવાયના સમયમાં ખેડૂતનો દિકરો તમને ખેતરમાં જ જોવા મળે. આજે યુવાનો ભણી ગણીને ખેતીલક્ષી કાર્યોમાં સતત રસ લેતા થયા છે. ટેક્નોલોજી માધ્યમથી નવી નવી ખેતી…

ગુજરાતના ખેડૂતોને રૂપાણી સરકારની મોટી ભેટ, પાકવીમાની આ મહિનાથી થશે ચૂકવણી

લોકસભાની ચૂંટણી પહેલાં રૂપાણી સરકારે મોટો મોસ્ટરસ્ટ્રોક ખેલ્યો છે. ગ્રામ્યક્ષેત્રમાં ઘટી રહેલા જનાધારને ફરી મેળવવા માટે સરકારે પાકવીમાનું કાર્ડ ખેલ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોની દુખતી નસને ફરી જીવંત કરી ખેડૂતોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. આજે રૂપાણીએ કિસાન…

ખેડૂતોને લોન માફી આપતી કોંગ્રેસની રાજ્ય સરકારોને આ સલાહ આપતી ના બાર્ડ

કૃષિ લોનમાફીની ઘોષણાઓ વચ્ચે આર્થિક સંસ્થા નાબાર્ડ રાજ્યોને એ સુનિશ્ચિત કરવાની સલાહ આપી છે કે લોનમાફીની ઘોષણા કરવામાં આવે કે તુરત બેન્કોને રકમ ચૂકવી દેવામાં આવે જેથી ક્રેડિટ સાઈકલ તૂટે નહીં. નાબાર્ડ આ વાત આંધ્રપ્રદેશ અને તામિલનાડુ જેવા રાજ્યોનાં અનુભવને…

ભાજપના કદાવર નેતાઅે કોંગ્રેસને આપી આ ધમકી, મારી જૂની યોજના બંધ કરી તો…

મધ્ય પ્રદેશમાં સત્તામાંથી બહાર થયેલા પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ સરકારને ચેતાવણી આપી છે. શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યુ કે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ જૂની યોજના બંધ કરશે તો તેનો જવાબ ઈંટથી આપવામાં આવશે. શિવરાજસિંહે કહ્યુ કે, મધ્ય પ્રદેશની જનતાએ ચિંતા કરવી ન…

ભાજપે યુપી, મહારાષ્ટ્ર જીતવા વાપરેલા અમોધ શસ્ત્રથી રાહુલનો લોકસભા જીતવાનાં સપનાં

લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપને ત્રણ મહત્ત્વના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મોટો ઝાટકો વાગ્યો છે. ભાજપના રણનીતિકારો આ હારના કારણો શોધવામાં લાગ્યાં છે. જોકે રાજકીય વિશ્લેષકો અને પાર્ટીના જ અમુક નેતાઓ આ હાર માટે ખેડૂતોની નારાજગીને જવાબદાર ઠરાવી રહ્યાં છે. બીજી બાજુ…

દેવામાફી, ખેડૂતોની લોનનો આંક જાણશો તો ચક્કર આવી જશે, 2.50 લાખ કરોડ થયા માફ

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બનેલી નવી સરકારો તરફથી ખેડૂતોને દેવા માફી આપવામાં આવી છે. આ પછી હવે રાહુલ ગાંધીનું કહેવું છે કે, જ્યાં સુધી દેશ ભરના ખેડૂતોના દેવા માફ નહિ થાય ત્યાં સુધી તે પીએમ મોદીને શાંતિથી જંપવા નહિ દે….

વાહ રે રૂપાણી સરકાર, ચોરોને 650 કરોડની માફી અને ખેડૂતોને “ખો”

ગુજરાતમાં ખેડૂતોની હાલત બદ્થી બદ્તર થઈ ગઈ છે. ખેડૂતોને સમયસર ટેકાના ભાવ મળી રહ્યાં નથી બજારમાં પાકના ભાવ ટેકાથી પણ ઓછા છે. ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ પણ સારી નથી. ઍગ્રિકલ્ચર સ્ટૅટિસ્ટિક્સના અહેવાલ મુજબ ગુજરાતમાં વર્ષ 2014-15ની સરખામણીમાં વર્ષ 2016-17માં ટર્મ લૉનની…

બારડોલીના ખેડૂતે વેલા પર ઉગાડ્યા બટાટાં, અશક્યને પણ શક્ય કરી બતાવ્યું

ખેતીમાં મહેનત કરો તો કંઇ પણ અશક્ય નથી. બટાટાં હંમેશાં જમીનમાં ઉગે છે. બટાટાંના ઉત્પાદનમાં ડીસા પંથક એ દેશમાં સૌથી મોખરે છે. ઉત્તર ગુજરાતમાં રવી સિઝનમાં મોટાપાયે ખેતી થાય છે. હવે કોઇ કહે કે બટાટાં વેલા પર ઉગે છે તો…

કોંગ્રેસને પછાડવા મોદી સરકારનો આ છેલ્લો દાવ : ના.. ના.. કરતી સરકાર ભૂંડી હારથી હલી ગઈ

તાજેતરમાં યોજાયેલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પરાજય થતા ભારતીય જનતા પાર્ટીનો (ભાજપ) પરાજય થતાં એક જબરજસ્ત આંચકો લાગ્યો છે તેમાં ય મહત્ત્વની વાત તો એ છે કે, આ પાંચમાંથી ત્રણ રાજ્યો – રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ તો ભાજપના ગઢ સમાન…

ગુજરાતને ગાયની ચોથી નવી નસલ મળશે, ડગરીને મળશે માન્યતા

કાંકરેજ, ડાંગી, ગીર ગાય બાદ હવે ગુજરાતમાં ગાયની ચોથી નસલની ઓળખ થઇ છે. આણંદ કૃષિ યુનિવર્સિટીએ ડગરી ગાયની ઓળખ કરી છે. ડગરી ગાયની સંશોધન કાર્યવાહી કરી માન્યતા મેળવવા રાજ્ય પશુપાલન વિભાગે તૈયારી કરી છે. ટૂંક જ સમયમાં રાષ્ટ્રીય પશુ આનુવંશિક…

મગફળીના ખેડૂતોને પૈસા ચૂકવવામાં રૂપાણી સરકાર હાંફી ગઈ, 626 કરોડ રૂપિયાની ખરીદી

સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવ્યા બાદ અત્યારે શિયાળુ પાક માટે ખેડૂતોને પૈસાની જરૂર છે ત્યારે જ સરકાર પેમેન્ટ ચુકવવામાં વિલંબ કરી રહી હોવાથી ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં રૂ. ૬૨૬ કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે….

૨૦૧૯ જીતવા મોદી ખેડૂતો સમક્ષ પાથરશે ખોળો : સરકારનો આવી રહ્યો છે સૌથી મોટો પ્લાન

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી હારના કારણે, ગ્રામ્ય ભારતમાં મોદી સરકારની છાપ બગડી રહી છે અને ખેડૂતો નારાજ થઇ રહ્યા છે એવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર એક જંગી યોજના ઘડી રહી છે. ખેડૂતો મોડી સરકારની નીતિઓ અને તેમને…