GSTV
Home » Agnikand

Tag : Agnikand

સુરત : અગ્નિકાંડ કેસમાં અંતે જૂનિયર ઈજનેર સસ્પેન્ડ, નિવૃત ઈજનેરને ચાર્જશીટ

Mayur
સુરતના તક્ષશિલા અગ્નિકાંડ કેસમાં અંતે જુનિયર ઈજનેર અતુલ ગોરસવાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે નિવૃત ડેપ્યુટી ઈજનેર હિમાંશુ ગજ્જરને ચાર્જશીટ આપવામાં આવી છે. મોડી રાત્રે

સુરત : અગ્નિકાંડ મામલે બિલ્ડર સવજી પાઘડળની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Mayur
સુરતના તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ મામલે આખરે બિલ્ડર સવજી પાઘડળની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અગ્નિકાંડની ઘટના બાદ બિલ્ડર સવજી પાઘડળ અમેરિકા નાસી ગયા હતા. જોકે

તક્ષશિલા અગ્નિકાંડ મુદ્દે ન્યાયની લડત ચલાવી રહેલા પરિવારજનો એક દિવસના પ્રતિક ધરણા પર બેઠા

Mayur
સુરતના તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોના પરિજનો હજુ ન્યાય માટે લડત ચલાવી રહ્યા છે. બાવીસ મૃતકોના પરિવારજનો આજે એક દિવસના પ્રતિક ધરણા પર બેઠા છે. મૃતકોના પરિજનોનો

સુરત: અગ્નિકાંડ મામલો , મૃતક 22 વિદ્યાર્થીઓના વાલીઓ પોલીસ કમિશનર કચેરીમાં કરી રજૂઆત

Path Shah
સુરતમાં તક્ષશિલા આરકેડ અગ્નિકાંડ મામલે મૃતક 22 વિદ્યાર્થીઓના વાલીઓ સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા..વાલીઓએ  રજૂઆત કરી હતી કે જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર એમ.કે.દાસ

સુરત : અગ્નિકાંડનો મામલો પહોંચ્યો ગુજરાત હાઈકોર્ટમાં, મૃતકના પરિવારજનોએ કરી અરજી

Mayur
સુરતમાં તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલા અગ્નિકાંડનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. અગ્નિકાંડના મૃતકના પરિવારજનો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ છે. અને કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને તપાસ

સુરત : મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ, પણ પરિણામ જોઈ કોઈને ખુશી ન થઈ

Mayur
સુરતના તક્ષશિલા કોમ્પલેક્ષમાં લાગેલી આગની ઘટનામાં મૃતકના પરિવારમાં શોકનો માહોલ છે ત્યારે ત્રણ મૃતક વિદ્યાર્થીઓના ધોરણ બારના પરિણામ આવ્યા છે. પરંતુ આ પરિણામ જોઈને કોઈ

બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા ટ્યુશન ક્લાસિસોમાં સેફ્ટીના નામે મીંડુ, ગુજરાતભરમાં તંત્ર દ્વારા કાર્યવાહીની શરૂઆત

Arohi
સુરતમાં બનેલી ગોઝીરા ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું છે અને સમગ્ર રાજ્યમાં રાફડાની જેમ ફાટી નીકળેલા ટ્યુશન ક્લાસિસોના ચેકિંગ થઈ રહ્યા છે. જ્યાં મોટાભાગના ટ્યુશન

અગ્નિકાંડ બાદ પોલીસે ટ્યુશન સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી

Mayur
સુરતમાં તક્ષશિલા આર્કેડમાં આગ મામલે આખરે ટ્યુશન ક્લાસ સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ સમગ્ર કેસની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપીને

સુરતમાં બનેલી આગની ઘટના બાદ પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ, બે આરોપીઓને ઝડપી પાડવાની કવાયત શરૂ

Mayur
સુરતમાં બનેલી આગની ઘટના બાદ સુરત પોલીસના કમિશનર સતિષ શર્માએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી. તેમણે જણાવ્યુ હતુ કે, આગની ઘટનામાં 20 લોકોના મોત થયા છે. જ્યારે

રિયલ અવેન્જર : ‘કેતન’ ન હોત તો બીજા 8થી 10 લોકોને જીવ ગુમાવવાનો વારો આવેત

Mayur
ગુજરાતના સુરતમાં કોચિંગ સેન્ટરમાં લાગેલી ભીષણ આગ બાદ 23 વિદ્યાર્થીઓના મોત થયા છે. જે ઘટનાની અત્યારે દેશભરમાં ચર્ચા થઈ રહી છે. ચોથા માળે લાગેલી આગમાં

સુરત ટ્યુશન ક્લાસિસમાં લાગેલી આગ બાદ, પાસ દ્રારા આજે સુરત બંધનું એલાન

Arohi
સુરતના ટ્યુશન ક્લાસિસમાં લાગેલી આગની ઘટના બાદ સુરતમાં પાસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યુ. આગની ઘટના બાદ લોકોમાં રોષ છે. આગની ઘટનામાં કુલ 23

તક્ષશિલામાં આગનો ભોગ બની જીવ ગુમાવનાર ભુલકાઓને ભારે હૈયે માતા પિતાએ આપી વિદાય

Arohi
સુરતમાં તક્ષશિલા આર્કેડમાં આગ મામલે આખરે ટ્યુશન ક્લાસ સંચાલક ભાર્ગવ બુટાણીની અટકાયત થઈ છે. તો બીજી તરફ સમગ્ર કેસની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપીને સોંપી

સુરત ટ્યુશન ક્લાસિસમાં લાગેલી આગ બાદ રોષે ભરાયેલા લોકોએ કર્યો પથ્થરમારો, રસ્તાઓ ભીડથી ચક્કાજામ

Dharika Jansari
સુરતના ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગને લઈને મોડી રાતે લોકો સરથાણા વિસ્તારમાં એકત્ર થયા હતા. અને રોષે ભરાયેલા લોકોએ રાતે પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં એક

સુરત : ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગ બાદ મૃત્યુઆંક 23એ પહોંચ્યો, વહેલી સવારે કિરણ હોસ્પિટલમાં હેપ્પી પાંચાણીનું મોત

Mayur
સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 23 થયો છે. ગઈકાલે મૃત્યુઆંક 19 હતો. જે બાદ વધીને વહેલી સવારે 22 મૃત્યુઆંક થયો હતો. અને હવે

સુરત : તંત્રના આંખ આડા કાન, મંજૂરી વગર ત્રીજા અને ચોથા માળનું બાંધકામ કરી દેવામાં આવ્યું

Arohi
સુરતમાં બનેલી આગની ઘટનામાં માત્ર  બિલ્ડર કે કોચિંગ કલાસના સંચાલક નથી. જેટલા આ બિલ્ડર અને કોચિંગ કલાસના સંચાલક છે તેનાથી વધારે આગની ઘટનામાં વહીવટી તંત્ર

તક્ષશિલા આર્કેડમાં આગ મામલે આખરે ટ્યુશન ક્લાસ સંચાલક ભાર્ગવ બુટાણીની અટકાયત

Arohi
સુરતમાં તક્ષશિલા આર્કેડમાં આગ મામલે આખરે ટ્યુશન ક્લાસ સંચાલક ભાર્ગવ બુટાણીની અટકાયત થઈ છે. તો બીજી તરફ સમગ્ર કેસની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપીને સોંપી

BJPની પ્રચંડ જીત બાદ મોદી સરકારના બીજા કાર્યકાળમાં અમિત શાહને સોંપાઈ શકે છે આ મહત્વના મંત્રાલય

Arohi
ભારતીય જનતા પાર્ટીને મળેલી પ્રચંડ જીત બાદ હવે એ વાતની ચર્ચા શરૂ થઇ ગઇ હતી કે આગામી સપ્તાહમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લીધા બાદ

સુરતના ટ્યુશન ક્લાસિસમાં આગની ઘટના બાદ, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં ક્લાસિસ બંધ રાખવા આદેશ

Arohi
સુરતના ટ્યુશન ક્લાસિસમાં બનેલી ગોઝારી ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સફારું જાગ્યું હોય તેમ શહેરમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસિસ બંધ કરવા આદેશ કર્યો છે.
Do NOT follow this link or you will be banned from the site!