ભારતીય સૈન્યની મિસાઈલો વિશે જાણીને દુશ્મન થરથર ધ્રુજી ઉઠશે, આવી છે તાકાતવર
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને આતંકી કેમ્પનાં ફુરચા બોલાવી દિધા છે. પાકિસ્તાને જવાબી કાર્યવાહીમાં પાકે.પોતાનું એક વિમાન ભારતીય સરહદમાં મોકલ્યું પણ ઇન્ડિયન એરફોર્સે તોડી પાડ્યું. આ...