ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ – ફેમાનો ભંગ થયા મુદ્દે એન્ડોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈ-કોમર્સ કંપનીઓ- એમેઝોન અને ફ્લિપકાર્ટ સામે તપાસ કરે એવો આદેશ દિલ્હી હાઈકોર્ટે આપ્યો હતો....
કેન્દ્રના મંત્રી અને અવારનવાર વિવાદીત નિવેદનો કરી ભાજપને ફિક્સડમાં મૂકનાર ગિરિરાજ સિંહને નવાદાથી લોકસભાની બેઠક નહીં આપતા તેઓ ભાજપ મોવડી મંડળ પર ખફા થયા હતા....
પુલવામા હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ભારતે કેટલાક આક્રામક પગલા ભર્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાન ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરવા લાગ્યું છે. પાકિસ્તાને એફએટીએફ પેનલ...
પાકિસ્તાને શુક્રવારે બાલાકોટમાં ભારતીય વાયુ સેનાએ આતંકી કેમ્પ પર કરેલા હુમલા સંબંધી એફઆઈઆર નોંધાવીને નવો દાવ ખેલ્યો છે. પાકિસ્તાને બાલાકોટ વિસ્તારમાં ૧૯ વૃક્ષ પર બોંબ...
ખેરના લાકડા ભરેલ ટેમ્પોનો પીછો કરી ટેમ્પો સહીત એક ઈસમને શહેરા પોલીસે ઝડપી પાડી વનવિભાગને સોંપાયો. ગુજરાતમાં ખેરનું વૃક્ષ કાપવા પર પ્રતિબંધ છે અને તેને...
આઈએનએક્સ મીડિયા મામલે પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમની મુશ્કેલી વધી શકે છે. કેમ કે, કેન્દ્રીય ગૃહમંત્રાલયે ચિદમ્બરમ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. ચિદમ્બરમ પર આઈએનએક્સ...
પુલવામા હુમલાના વિરોધના પડઘા ન્યૂયોર્કમાં પણ પડ્યા છે. ન્યૂયોર્કમાં આવેલા પાકિસ્તાનના દૂતાવાસ બહાર ભારતીય નાગરિકોએ ઉગ્ર દેખાવો કર્યો. વિરોધ પ્રદર્શન માટે મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો...
પુલવામાના આતંકી હુમલાનો દુનિયાભરમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે લંડનમાં વસતા ભારતીયોએ પણ પુલવામા હુમલાની આકરી નિંદા કરી હતી. લંડનમાં બહોળી સંખ્યામાં એકત્રિત થયેલા ભારતીયોએ...
કેરળના કન્નુરના કેથોલિક પાદરી રોબિન વડ્ડાકુમચેરીને સગીરા પર બળાત્કાર કરી તેને ગર્ભવતી બનાવવાનો ગુનો સાબીત થયો હતો. હવે તેને ૨૦ વર્ષ જેલમાં રહેવું પડશે. ૫૧...
પોંડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ પોતાના પાંચ મંત્રીઓ સાથે ગુરુવારે પણ રાજ્યપાલના સત્તાવાર નિવાસ રાજભવનની બહાર ધરણા પ્રદર્શન ચાલુ રાખ્યુ હતું. બુધવારે રાત્રિના સમયે પણ નારાયણસામી...
ભારત સહિત દુનિયાના અન્ય દેશોએ વેનેઝુએલા પાસેથી પેટ્રોલિયમ પેદાશની ખરીદી કરતા અમેરિકાએ ચેતાવણી આપી. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને જણાવ્યુ કે, વેનેઝુએલાના લોકોની સંપત્તિને...
આઇસીઆઇસીઆઇ બેંક સાથે છેતરપીંડી કેસમાં ઇડીએ બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચરની સામે ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે. ચંદા કોચર ઉપરાંત દીપક કોચર, વીડિયોકોન ગુ્રપના પ્રમોટર...
ઉત્તર પૂર્વના દસ રાજકીય પક્ષો ઉપરાંત બિહારમાં ભાજપના સહયોગી જદ(યુ)એ સાથે મળીને સિટિઝનશીપ(એમેન્ડમેન્ટ) બિલનો વિરોધ કરવાનું નક્કી કર્યુ છે. આ પક્ષોની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું...
ICICI બેન્કના પૂર્વ સીઈઓ ચંદા કોચરના કેસમાં સીબીઆઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેની સાથે સાથે મુંબઈ તેમજ મહારાષ્ટ્રમાં ચાર જગ્યાએ સીબીઆઈ દ્વારા...
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલના પુત્ર વિવેક દોભાલે તેમની વિરૃદ્ધ સમાચારો પ્રસિદ્ધ કરવા બદલ ‘કારવાં’ મેગેઝિનના સંપાદક, રિપોર્ટર અને કોંગ્રેસના નેતા જયરામ રમેશ સામે પતિયાલા...
આસામમાં આજે સતત ચોથા દિવસે પણ સિટિઝનશિપ બિલ સામેનો વિરોધ યથાવત રહ્યો હતો અને મુખ્ય પ્રધાન સર્બનંદા સોનોવલને ચિરાંગ જિલ્લામાં કાળા વાવટા દેખાડ્યા હતા. સ્ટુડન્ટ્સ...
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ફરીવાર પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવ્યો છે. પીઓકેના મુજફ્ફરાબાદમાં મોટી સંખ્યમાં લોકો સડક પર ઉતરી આવ્યા હતા. અહીંના સ્થાનિક લોકો નિલમ-ઝેલમ હાઈડ્રો પાવર...
સંસદના શિયાળું સત્રના 15મા દિવસે લોકસભામાં રાફેલ ડીલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ તરફથી લગાવવામાં આરોપો પર રક્ષામંત્રી નિર્મલા સીતારમણે વળતોપ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે,...
બહૂજન સમાજ પાર્ટી(BSP)ને કોંગ્રેસને ધમકીના સ્વરમાં કહ્યું છે કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તેમની વિરુદ્ધ ‘ભારત બંધ’ને લઇને થયેલા કેસ પરત લેવા, જો આ માંગ નહી...
પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના પીઓકેના પાટનગર મુઝફ્ફરાબાદમાં આક્રોશિત લોકો સડકો પર ઉતરી આવ્યા છે. પાકિસ્તાનની સરકાર દ્વારા ભેદભાવ અને નીલમ-ઝેલમ નદી પર પ્રોજેક્ટોના નિર્માણનો પીઓકેના...
પાંચ રાજ્યના ચૂંટણી પરિણામ પહેલા આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ વિપક્ષની બેઠક બોલાવી છે. આ બેઠકમાં મહાગઠબંધનની એકતા અંગે ચર્ચા થવાની છે. બેઠકમાં સોનિયા...