વ્હાઈટ હાઉસમાંથી વિદાઈ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો ચીનને જોરદાર ઝટકો, લીધો આ મોટો નિર્ણય
વ્હાઈટ હાઈસમાંથી જતા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે એક મોટો નિર્ણય લીધો છે. ટ્રમ્પ પ્રશાસનને કાર્યકારી આદેશ જાહેર કરતા ચીની કંપનીઓમાં અમેરિકી રોકાણ...