કોરોનાના કારણે ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો, દુર્લભ વન્ય જીવોને ઘૂસણખોર શિકારીઓનું જોખમ
વિશ્વવ્યાપી કોરોના વાઈરસના ઉપદ્રવથી પ્રવાસીઓ અને એમની પાસેથી થતી રહેલી કમાણી ઘટી જતાં કેન્યાના ઓલ પેજેટા કન્ઝર્વેન્સી (સંરક્ષણ- કેન્દ્ર) ખાતે વસતા દુર્લભ વન્યજીવ કાળા ગેંડાની...