અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં સુપ્રિમકોર્ટની બે મહિલાઓ જજને ગોળી મારી હત્યા કરવામાં આવી. આ ઘટના રવિવારે સવારે બની હતી. આ ઘટમાથી સમગ્ર દેશ હચમચી ગયો છે....
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ શનિવારે થયેલા એક પછી એક બ્લાસ્ટથી હચમચી ગઇ. એએફપી તરફથી આ મામલે જાણકારી આપવામાં આવી છે. આ બ્લાસ્ટ શહેરની વચ્ચોવચ્ચ સ્થિત ગીચ...
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો ઓપનર નજીબુલ્લાહ તારકાઈ એક માર્ગ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયો છે. તે હાલમાં આઇસીયુમાં છે અને તેની સ્થિતિ વધારે ગંભીર છે. તબીબોનું...
અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન અને સરકાર વચ્ચે ચાલી રહેલી શાંતિ સમજૂતી એકવાર ફરી પાટા પરથી ઉતરી ગઇ છે. આતંકવાદી સંગઠન તાલિબાને અફઘાનિસ્તાનના 24 પ્રાંતોમાં એક સાથે...
અફઘાનિસ્તાનમાં રહેતા હિંદુ, શીખ સહિતના લઘુમતીઓ પર આતંકીઓ અને કટ્ટરવાદીઓનો અત્યાચાર વધી રહ્યો છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર આતંકી સંગઠન ISISની ધમકીઓ અને વધતા અત્યાચારોને...
અફઘાનિસ્તાન એકોર્ડના અમેરિકી પ્રતિનિધિ જલાઇ ખલીલજાદ આ વર્ષે મે મહિનામાં દિલ્હી આવ્યા હતા. તેમણે સલાહ આપી હતી કે ભારતે તેની ખ્યાતિની દુનિયા છોડીને તાલિબાન સાથે...
ઘણા દાયકાઓના સંઘર્ષ પછી, અફઘાનમાં વિરોધી શિબિરો લાંબા ગાળાની શાંતિ સ્થાપવા વાટાઘાટો શરૂ કરશે. આ 19 વર્ષ પછી યુએસ અને નાટો સૈનિકો માટે અફઘાનિસ્તાનથી પાછા...
તાલિબાન અને અફઘાનિસ્તાનની સરકાર વચ્ચે ચર્ચા શરૂ થવાની અનિશ્ચિતતા વચ્ચે અફઘાનિસ્તાન જયારે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો હતો તે દરમ્યાન મંગળવારે 18 ઓગસ્ટના રોજ રાજધાની...
કોરોના વાયરસનો કહેર દુનિયાના તમામ દેશોને પરેશાન કરી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં પણ કોરોના વાયરસે પોતાની ઝપેટમાં લીધો છે. અફઘાનિસ્તાનના 60થી 70 ટકા સાંસદો તેના ઝપેટમાં...
અફઘાનિસ્તાનના સ્પિનર અને ટી 20 કેપ્ટન રાશિદ ખાને તેના લગ્ન અંગે મોટો ખુલાસો કર્યો છે. તેણે એક અફઘાન રેડિયો સ્ટેશનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે...
અફઘાનિસ્તાનના રસ્તા ઉપર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં છ લોકોના મોત નીપજ્યાં છે તો આઠ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. રાજ્યપાલના...
અફઘાનિસ્તાનમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં એક નવજાત બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે અને આ સાથે જ મારવાવાળા કરતા બચાવનારો મહાન હોય છે તે કહેવત ફરી...
દક્ષિણ અફઘાનિસ્તાનના એક પ્રાંતમાં આજે વહેલી સવારે સુરક્ષા દળોના બેઝ પર કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા ૨૪ અફઘાની સૈનિકો માર્યા ગયા હતા. હિંસાગ્રસ્ત અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાના...
અફઘાનિસ્તાનના રાજકારણમાં વિચિત્ર ઘટના બની છે. એક જ દિવસે બબ્બે નેતાઓએ પ્રમુખ તરીકે શપથ લીધા હતા. એના કારણે અમેરિકા અને તાલિબાન પણ અફઘાનિસ્તાનના ક્યા પ્રમુખ...
અફઘાનિસ્તાનમાં તાબિલાન સાથે થયેલા શાંતિ કરાર બાદ ત્યાં રાજકીય ઉઠાપટક શરૂ થઈ ગઈ છે. અફઘાનિસ્તાનમાં અશરફ ગનીએ બીજી વાર રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે. જો...
ગઈ કાલે કાબુલમાં મોટો આતંકવાદી હુમલો થયો હતો. અફનાનીસ્તાનના કબુલમાં મોડી રાત્રે આતંકવાદીઓ દ્વારા એક મોટા આતંકવાદી હુમલોને અંજામ અપાયો. હુમલામાં 32 લોકોના મોત થયા...
અફઘાનિસ્તાનમાં અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ કરાર થયાના ગણતરીના કલાકોમાં બંને વચ્ચે મતભેદ સામે આવ્યા છે. અમેરિકા-તાલિબાન વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા બાદ હવે...
અમેરિકા-તાલિબાન વચ્ચેની સમજૂતી થઈ ચૂકી છે એ પ્રમાણે હવે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી સૈન્ય હટાવી લેશે. પરંતુ તાલિબાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સમજૂતી પડી ભાંગે એવી સિૃથતિ ખડી...
અફઘાનિસ્તાનમાં વિચિત્ર વિમાની અકસ્માત નોંધાયો છે. એક વિમાન અફઘાનિસ્તાનના ગઝની વિસ્તારમાં સોમવારે વિમાન તૂટી પડયું હતું. શરૂઆતમાં એવા અહેવાલો આવ્યા હતા કે આ વિમાન અફઘાનિસ્તાનની...
પાકિસ્તાનની ગ્રહદશા અત્યારે સૌથી માઠી હોય એવા સમાચાર લગભગ રોજ આવ્યા કરે છે. લેટેસ્ટ ન્યૂઝ એ છે કે દુનિયાના સૌથી ખરાબ પાસપોર્ટની યાદીમાં પાકિસ્તાન હાલ...
આંતરીક ગૃહયુદ્ધની આગમાં ફસાયેલા અફઘાનિસ્તાનમાં આંતકી હુમલા બંધ થવાનું નામ નથી લઇ રહ્યા. સરકાર આ માટે સતત પ્રયાસો કરી રહી છે. હાલમાં અફઘાનિસ્તાનના સુરક્ષા દળોએ...
અફઘાનિસ્તાનની હિંદુકુશ પર્વતમાળામાં 6.3 મેગ્નિટયૂટની તીવ્રતાથી ભૂકંપ ત્રાટક્યો હતો. એની અસર પાકિસ્તાન અને ભારતમાં પણ થઈ હતી. ઉત્તર ભારતમાં ભૂકંપની ધુ્રજારી અનુભવાઈ હતી.અફઘાનિસ્તાનમાં હિંદુકુશ પર્વતમાળામાં...
અફઘાનિસ્તાનની પાકિસ્તાન સાથે સેંકડો કિલોમીટરની સરહદ છે પરંતુ અત્યાર સુધી બંને દેશો વચ્ચેના સંબંધ હંમેશાં તંગ રહ્યા છે. બીજી તરફ, પાકિસ્તાન સાથે ભારતના સંબંધોમાં હંમેશાં...
અમેરિકાએ કતારનીરાજધાની દોહામાં ફરી એકવાર તાલિબાન સાથેની શાંતિ મંત્રણા શરૂ કરી છે. ત્રણ મહિના પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક રાજનૈતિક કારણોથી મંત્રણાને સ્થગીત કરી...
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુરુવારે અચાનક અફઘાનિસ્તાન પહોંચ્યા હતા. થેક્સગિવિંગ ડેના અવસરે ટ્રમ્પ અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે લડી રહેલા અમેરિકન સૈનિકોનો આભાર માનવા માટે ગયા હતા....
અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકી સંગઠનોએ એક મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં આતંકીઓએ અહીંના કુંદુઝમાં અલી આબાદ જિલ્લામાં આવેલી ચેકપોઇન્ટને ઉડાવી દીધી હતી. જેને પગલે આશરે...