TV ચેનલ સામે સરકારની લાલ આંખ! આદેશનું પાલન નહીં થાય તો બંધ કરી દેવાશે, નવી એડવાઈઝરી જાહેર
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું કવરેજ, જહાંગીરપુરી વિવાદ અને લાઉડ સ્પીકર અંગેના ડિબેટ શો મામલે સૂચના અને પ્રસારણ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે...