શું પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’માં કૃતિ સેનનની એન્ટ્રી? રામ અને સીતાની ભૂમિકામાં જોવા મળશે આ જોડી
તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ, ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ના ડિરેક્ટર ઓમ રાઉત સાથે ‘આદિપુરુષ’ નામની થ્રીડી ફિલ્મમાં કામ કરવા તૈયાર છે. જેને હિન્દી અને તેલુગુ બંને...