તંત્રની ઘોર બેદરકારી/ આધાર કાર્ડમાં બાળકીના નામના બદલે લખ્યુ ‘मधु का पांचवां बच्चा’ સોશ્યલ મિડીયા પર વાયરલ થયુ આ કાર્ડ
ઉત્તર પ્રદેશના બદાયૂંમાં આધાર કાર્ડ બનાવતી વખતે આ પ્રકારની બેદરકારી સામે આવી છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ બેદરકારી જોઈને કહી શકાય...