ચોંકાવનારો કિસ્સો / પરિવારના સભ્યોને જ ઓળખી નથી શકતો, પાંચ દિવસથી ખાધું નહોતું; યુવકને લાગી ગઈ મોબાઈલની ખરાબ લત
મોબાઈલના વ્યસનના કિસ્સાઓ વારંવાર સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનમાં સામે આવ્યો છે. અહીં એક યુવકને મોબાઈલનો એટલી લત લાગી ગઈ છે...