અર્થતંત્ર સામે જોખમ/ 2022માં મોંઘવારી બેફામ વધશે, પ્રજાએ ભાવ વધારા સહિતની મુશ્કેલીઓ સહન કરવી પડશે
કોરોના મહામારી દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ અતિશય વધી જતા ભારતીય પરિવારોનું બજેટ ખોરવાઇ ગયુ છે અને નજીકના સમયગાળામાં હાલ કોઇ રાહત મળે તેવી શક્યતા દેખાતી...