ગૌતમ અદાણીનું મોટું સાહસ/ ઓશન સ્પાર્કલ લિમિટેડનો 100 ટકા હિસ્સો ખરીદ્યો, જાણો કેટલા રૂપિયામાં થયો સોદો
વિશ્વના છઠ્ઠા અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ મોટું પગલું ભરી રહ્યા છે. હકિકતે એક રિપોર્ટમાં કહેવાયું છે કે, તેમની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ...