દીપિકા ટાઇમ મેગેઝિન દ્વારા બે વખત સમ્માનિત થનારી પ્રથમ ભારતીય, 100 ઇમ્પેકટ એવોર્ડમાં નામ સામેલ
સાલ ૨૦૨૨ના ટાઇમ ૧૦૦ ઇમ્પેક્ટએવોર્ડની યાદીમાં દીપિકા પદુકોણનું નામ ઘણી જાણીતી વ્યક્તિઓ સાથે સામેલ છે. જેમાં વિ૫ાનિકોથી લઇને સીઇઓ, આર્ટિસ્ટ, એક્ટિવિસ્ટ પોપ સ્ટાર્સ, રાજકારણીઓ વગેરે...