શાહીનબાગ પર ચાલતા પ્રદર્શનને લઈ હવે પોલીસ એક્શનમોડમાં, હાઈકોર્ટે આપી દીધો આદેશ
નોઈડાથી દિલ્હી, ફરિદાબાદ અને ગુરુગ્રામને જોડાનારા કાલિંદીકુંજ રોડને લઈને હાઈકોર્ટે દિલ્હી પોલીસને એક્શન લેવાનો આદેશ આપ્યો છે. સીએએના વિરોધમાં શાહીન બાગમાં ચાલતા પ્રદર્શનના કારણે એક...