અમદાવાદ / ઘાટલોડિયામાં બનેલી એસિડ અટેકની ઘટનામાં પોલીસને મળી મોટી સફળતા, આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો
મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે મહિલા અત્યાચારના બનાવો વધી રહ્યા છે. બે દિવસ પહેલા શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં એક રિક્ષાચાલકે ઘાટલોડિયામાં આવેલ ટેલિફોન એક્સચેન્જ પાસેથી પસાર થઈ...