નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો, સંસદ, ન્યાયપાલિકા, મીડિયા અને સૈન્યના અપમાનનો લગાવ્યો આરોપ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે સંસદ, ન્યાયપાલિકા, મીડિયા અને સૈન્યનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. મોદીએ પોતાના મૈ ભી...