સીએમ યોગીના ઓફિસ બાદ યુપી સરકારનું ટ્વિટર અકાઉન્ટ હેક, હેકરે કરી અજીબોગરીબ પોસ્ટ
દેશમાં છેલ્લા ઘણા સમયથી હેકરો રાજકીય નેતાઓ સહિત સરકારોને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર બાદ યુપી સરકારના સત્તાવાર ટ્વિટર...