GSTV

Tag : Acb

એસીબીએ ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા

Nilesh Jethva
એસીબીને માહિતી મળી હતી કે ગાંધીનગર ખાતે ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ સાદરા ખાતેથી પસાર થતી રેતીની ટ્રકો માટે લાંચ લઈ રહ્યા છે. જે મામલે એસીબીએ...

લાંચિયા સરકારી બાબુઓ પર સિકંજો કસવા એસીબીએ બનાવી આ ખાસ ટીમ

Nilesh Jethva
ગુજરાતમાં સરકાર ભલે કહે કે ભ્રષ્ટાચાર નથી થતો પરંતુ સરકારના નાક નીચે જ સરકારી કર્મચારીઓ રૂપિયા ઘરભેગા કરી રહ્યા છે. આવા લાંચિયા અધિકારીઓ સામે એસીબી...

સુરત ACBએ PSI બ્રિજેશ ગઢવીને 90 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા

Mansi Patel
સુરત એસીબીએ શહેરના સલાબતપુરા પોલીસ મથકમાં સપાટો બોલાવતા પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. એસીબીએ ઓટો રીક્ષા ચાલક મારફતે રૂપિયા ૯૦ હજારની લાંચ સ્વીકારતા...

સુરતમાં પોલીસકર્મીઓને લાંચ માંગવી પડી ભારે, એસીબીની ટ્રેપમાં આ રીતે ફસાયા

Nilesh Jethva
સુરતના સચીન જીઆઈડીસી પોલીસ મથકે પોલીસ કર્મીઓ પર લાંચ લેવાનો કેસ સામે આવ્યો છે. ફરિયાદીને વાહનની લોન ક્લોઝ કરવી હતી. જેના માટે સચિન પોલીસમાં ફરજ...

આગોતરા જામીન મંજૂર થતા જ જે.એમ. ભરવાડ ACB સમક્ષ હાજર થયા

Nilesh Jethva
લાંચ કેસમાં સંડોવાયેલા જેતપુરના ડીવાયએસપી જે.એમ.ભરવાડના સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા છે. ત્યારબાદ જે.એમ. ભરવાડ આજે સવારે રાજકોટ ACB સમક્ષ હાજર થયા હતા. 9...

લાંચ માંગવી ટીડીઓને પડી ભારે, અરજદારે એવો દિમાગ લડાવ્યો કે જીંદગીભર રાખશે યાદ

Nilesh Jethva
વાઘોડિયા બાદ વડોદરા તાલુકા પંચાયતના અધિકારી લાંચ લેતા ઝડપાયા. ટીડીઓ તપન ત્રિવેદીને એસીબીએ 15 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા. તો ટીડીઓ તપન ત્રિવેદીની...

હેડ કોન્સ્ટેબલ વતી લાંચ લેતા જીઆરડી જવાનને એસીબીએ રંગે હાથ ઝડપ્યો

Nilesh Jethva
વલસાડના સંજાણ ખાતે હેડ કોન્સ્ટેબલ વતી પંદર હજાર લાંચ લેતા જીઆરડી જવાનને ઝડપી પાડવામા આવ્યો હતો. વલસાડ એસીબીએ જીઆરડી જવાન અને હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી...

ગુજરાત એસીબીનો સપાટો, એક જ દિવસમાં લાંચના ચાર કેસો નોંધી આરોપીની કરી ધરપકડ

Nilesh Jethva
ગુજરાતમાં એસીબીએ એક દિવસમા લાંચના ચાર કેસો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. એસીબીએ કરેલી કાર્યવાહીની વાત કરીએ તો પાટણ બી ડીવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ ધીરજ...

સુરત એસીબીની ટ્રેપમાં લાંચિયો જુનિયર ક્લાર્ક ફસાયો, વધી શકે છે મુશ્કેલી

Nilesh Jethva
સુરતમાં એસીબીની ટ્રેપમાં ફસાયેલા વેચાણવેરા વિભાગના જુનિયર ક્લાર્કને કોર્ટમાં રજૂ કરાયા હતા. ફરિયાદીએ ચાર વર્ષ પહેલાં કુંડલી ઈંપેક્ષ નામથી ફોર્મ ભરી ધંધા માટે ટીન નંબર...

ACB ટ્રેપમાં ફસાયેલાં ACPને કોર્ટે આપ્યો ઝટકો, આગોતરા જામીન કર્યા નામંજૂર

Mansi Patel
લાંચ કેસમાં ફસાયેલા ACP જે. એમ. ભરવાડને કોર્ટે ઝટકો આપ્યો છે.  કોર્ટે જે. એમ. ભરવાડના આગોતરા જામીન નામંજૂર કર્યા છે.  ACB ટ્રેપમાં ફસાયા બાદ જે....

સુરતમાં એસીબીની સફળ ટ્રેપ, આ સરકારી બાબુને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

Nilesh Jethva
સુરતના વરાછા વિસ્તારમાં સરકારી અનાજના ગોડાઉનમાં એસીબીએ ટ્રેપ ગોઠવી ગોડાઉન મેનેજર સહિત બે લોકોને 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે. બિલ મંજુર કરાવવા...

માંડવીમાં અંદાજે એક કરોડના બ્રાઉન સુગર સાથે 2 આરોપીની ધરપકડ

Nilesh Jethva
રાજ્યમાં દિવસેને દિવસે નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું છે. યુવાનોમાં નશાની લત લાગતા ગંભીર પરિણામો સામે આવી રહ્યા છે. આ મામલે ગુજરાત એટીએસને મોટી સફળતા...

તક્ષશિલા અગ્નિકાંડ મામલે એસીબીની કાર્યવાહી, આ કર્મચારીની કરી ધરપકડ

Nilesh Jethva
સુરત તક્ષશિલા અગ્નિકાંડ મામલે હજુ એસીબીની તપાસ યથાવત છે. ત્યારે પાલિકાના વધુ એક કર્મચારીની આવક કરતા વધારે સંપત્તિ મળી આવતા ધરપકડ કરવામાં આવી છે. જુનિયર...

વડોદરામાં પીએસઆઈ અમિત છોવાળા 35 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

Karan
હાલ ગુજરાતમાં એક પછી એક કૌભાંડો બહાર આવતા જાય છે તેમાં લાંચ લેવાના કેસો પણ સામે આવે છે તેવો જ એક કેસ વડોદરામાં આવ્યો હતો....

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના પૂર્વ MDનું કરોડોનું જમીન કૌભાંડ,એસીબીની તપાસમાં સામે આવી ચોંકાવનારી…

pratik shah
ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના તત્કાલિન મેનેજિંગ ડિરેક્ટર કે.એસ દેત્રોજાની અપ્રમાણસર મિલકતના મામલે 6 મહિનાની તપાસ પૂર્ણ થઈ છે. ત્યાર બાદ આરોપી દેત્રોજાના સગા સંબંધીઓ...

એસીબીના છટકામાં ઝડપાયા આ શહેરનાં લાંચિયા અધિકારીઓ,જાણો શું છે વિગત

pratik shah
રાજ્યમાં લાંચિયા અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. ત્યારે લાંચિયા અધિકારીઓ ઝડપાયા છે. જેમાંં વડોદરામાં એસીબીના છટકામાં ટાઉન પ્લાનીંગર ઓફિસર અને ચીફ એક્ઝિક્યુટીવ ઝડપાયા છે. તેઓ રંગે...

રૂપાણી સરકારમાં પૈસા વિના થતા નથી કામ : 1800 કર્મચારીઓ પકડાયા, આ 5 વિભાગ છે સાફ સુથરા

Karan
ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં લાંચરૂશ્વતનું દૂષણ વધતું જાય છે. છેલ્લા પાંચ વર્ષમાં લાંચ લેવાના કુલ 1203 કેસ થયા છે, જેમાં સૌથી વધુ 149 કેસો અમદાવાદ...

લાંચીયા કર્મીઓ પર ACBની તવાઈ, આંબેડકર આવાસ સહાય માટે આટલી લાંચ માગી હતી

Karan
બનાસકાંઠા જિલ્લામાં સમાજ કલ્યાણ નિરીક્ષક રૂ. 2000 હજારની લાંચ લેતા ઝડપાયા. નિરીક્ષકે ફરિયાદી પાસેથી આંબેડકર આવાસ યોજના અંતર્ગત મકાન સહાય માટે લાંચ માંગી હતી. ACBએ...

કોર્પોરેશનના નવા પશ્ચિમ ઝોનનો જૂનિયર કલાર્ક 12 હજારમાં 500 ઓછાની લાંચ લેતા ઝડપાયો

Karan
ACBએ 11,500ની લાંચ લેતા AMCના નવા પશ્ચિમ ઝોનના જુનીયર ક્લાર્કને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જુનીયર ક્લાર્ક પરેશભાઈ પટેલે ગુમસ્તા ધારા પ્રોફેસન ટેક્ષનું પ્રમાણપત્ર મેળવવા 11,500ની...

ગુજરાતમાં ACB દ્વારા પહેલો કેસ, લાંચ લેનાર નહીં આપનાર ભરત ટાંકની ધરપકડ

Karan
આમ તો લાંચ લેનાર સરકારી કર્મચારીઓ એન્ટી કરપશન બ્યુરોના હાથે ઝડપાતા હોય છે. પરંતુ રાજ્યમાં પ્રથમવાર એસીબીએ લાંચ આપનાર શખ્સની ધરપકડ કરી છે. ગુજરાત પોલ્યુશન...

આ પોલીસ સ્ટેશનના પીઆઈ અને વાવના એએસઆઈ રૂપિયા લેતા ઝડપાયા

Karan
ગુજરાતમાં પોલીસમાં ચડાવો ન ચડાવો તો તમારું કામ થાય નહીં. પોલીસની આ છાપ તંત્રમાં રહેલા ઘૂસખોરોને પગલે થઈ છે. પોલીસની નોકરી પૈસાની કમાણી માટે કરતા...

હિંમતનગર પાલિકાના ચીફ ઓફિસરને આ કામ માટે લાંચ લેતા ACBએ ઝડપ્યા

Karan
ACBએ લાંચિયા અધિકારીઓ પર તવાહી બોલાવી છે. જેમાં હિંમતનગર નગર પાલિકાના ચીફ ઓફિસર આશિષ કુમાર દરજી અને રૂપિયા 2.46 લાખની લાંચ લેતા ઝડપાયા છે. તો...

દિવાળીના સમયે લાંચિયા બાબુઓ પર ACBની તરાપ, 4 જગ્યાએ ટ્રેપ ગોઠવી

Karan
ગુજરાત લાંચ રૂશ્વત બ્યુરોના અલગ અલગ એકમો દ્વારા ગુજરાતભરમાં લાંચિયા બાબુઓ પર ટ્રેપ કરી ઝડપી લેવામાં આવ્યા. જેમાં સરકારી કચેરીઓમાં કુલ ચાર ટ્રેપ કરી અને...

વાપીમાં ઇન્કમટેક્ષ ઓફિસમાં ACBના દરોડા, ઓફિસર લાંચ લેતાં ઝડપાયા

Arohi
વાપીમાં ઇન્કમટેક્સ ઓફિસમા એસીબીએ દરોડા પાડતા ચકચાર મચી છે.ઈન્કમટેક્સ ઓફિસ વાપીના કલાસ ટુ  અધિકારીએ એક લાખ પંચાવન હજારની લાંચ માંગી હતી. રવિ બોકાળે નામના ઓફિસરે...

વાપીના ગીતાનગર પોલીસ મથકના કોન્સ્ટેબલને આરોપી બનવાની તક મળી

Karan
વાપી શહેરમાં ગીતાનગર પોલીસ ચોકીનો પોલીસ કોન્સ્ટેબલ દારૂના કેસમાં 12 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. વાપી ટાઉન પોલીસ મથકના PSI એ.આર.ગામીતે દારૂના ગુનામાં વોન્ટેડ...

વલસાડ એસીબીએ લાંચિયા ઉપસરપંચને 11 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો

Mayur
વલસાડના કીકરલા ગામનો ઉપસરપંચ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. વલસાડ એસીબીને મળેલી ફરિયાદના આધારે એસીબીની ટીમે લાંચિયા ઉપસરપંચ માટે ટ્રેપ ગોઠવીને 11 હજારની લાંચ...

સુરતમાં ભાજપી કોર્પોરેટરના સગાઓ શેની લાંચ લેવાના કેસમાં ઝડપાયા, જાણો

Karan
સુરત ભાજપના વોર્ડ નંબર 11ના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા અને ભાઇ ACBના છટકામાં લાંચ લેતા ઝડપાઇ ગયા છે. જોકે ટ્રેપ દરમિયાન કોર્પોરેટરના પિતા નાસી...

કોર્ટના આદેશ બાદ પણ કાર્યવાહી ન કરી ACB પ્રધાન ગણપત વસાવાને બચાવી રહી છે ?

Karan
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવા પર અપ્રમાણસર મિલકત અંગેનો ગાળિયો વધુને વધુ કસાતો જાય છે. હાઇકોર્ટનો હુકમ હોવા છતાં ACBએ મંત્રી સામેની...

રાજ્યના કેબિનેટ પ્રધાન ગણપત વસાવા પાસે આવક કરતા વધુ મિલકત, સરકાર મૌન

Karan
રાજ્યના કેબિનેટ પ્રધાન ગણપત વસાવા પાસે આવક કરતા વધુ ૭૭ કરોડ રૂપિયાની મિલકત હોવાની એન્ટિ કરપ્શન બ્યુરોને કરાયેલી ફરિયાદને ધ્યાને લેવા ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર છતાં...

લાંચ રૂશ્વત વિરોધી કેસમાં આરોપીનો ડિએનએ થશે તેવી એસીબીના ઇતિહાસની પ્રથમ ઘટના

Mayur
લાંચ રૂશ્વત વિરોધી વિભાગ કોઈ કેસમાં આરોપીનો ડીએનએ ટેસ્ટ કરાવશે તેવી એસીબીના ઈતિહાસમાં પ્રથમ ઘટના બનશે. દાંતીવાડાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચંદ્રકાંત જોશીનો લાંચ કેસમાં એસીબીએ...
Do NOT follow this link or you will be banned from the site!