મોટા સમાચાર/ દિવાળી-ઉનાળુ વેકેશનને બદલે માત્ર એક્ઝામ-સેમેસ્ટર બ્રેક મળશે, રિવાઇઝ એકેડેમિક કેલેન્ડર જાહેર
યુનિવર્સિટીઓ અને કોલેજોમાં યુજી-પીજીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વિલંબિત થયેલુ શૈક્ષણિક સત્ર હવે 1 નવેમ્બરથી શરૂ થશે . યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુજીસી) દ્વારા નવુ એકેડમિક કેલેન્ડર...