હિંસક અથડામણ / JNU માં ડાબેરી વિદ્યાર્થીઓએ ABVP વિદ્યાર્થીઓ સાથે કરી મારપીટ, અનેક ઘાયલ
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં વામપંથી વિદ્યાર્થીઓ દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. ABVP ના JNU યુનિટે દાવો કર્યો છે...