ગુજરાતની છોકરીઓની હાલત: 7973 અપહરણ, 26907 ગૂમ, 5970ની છેડતી, 4365 બળાત્કારની ઘટનાYugal ShrivastavaFebruary 25, 2019February 25, 2019ગાંધીનગર- ગુજરાતમાં 48 મહિલા પોલીસ સ્ટેશન અને મહિલાની સલામતી માટે ટોલ ફ્રી અભયમ હેલ્પલાઇન નંબર 181 હોવા છતાં મહિલા પરના અત્યાચારના બનાવો વધી રહ્યાં છે....