જે ફાયટર જેટે પાકિસ્તાનના છક્કા છોડાવી દીધા હતા એ મીગ-27 મામલે આવ્યા મોટા સમાચાર, અભિનંદને આ જેટથી ઉડાવ્યું હતું F-16
વારંવારના અકસ્માતો પછી ભારતીય વાયુ સેનાએ મીગ 27 ફાઇટર જેટને વિદાય આપી દેવાનો આકરો નિર્ણય કર્યો હતો. આવતી કાલે 27 ડિસેંબરે વાયુ સેનાના જોધપુર મથકેથી...