બાલાકોટ એરસ્ટ્રાઈકના રીયલ હીરો વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન ‘વીર ચક્ર’થી સમ્માનિત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારના રોજ આજે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાન (Abhinandan Varthaman) ન વીર ચક્રથી સમ્માનિત કર્યાં. બાલાકોટ એરસ્ટ્રાઇકના એક દિવસ બાદ પાકિસ્તાની...