CBIએ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો બેન્ક ફ્રોડ કેસ નોંધ્યો, રૂ.22,842 કરોડની છેતરપિંડી
ભારતના સૌથી મોટા બેંક ફ્રોડ કેસમાંથી એક એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિતના પક્ષકારો સામે બેંકો દ્વારા કરવામાં...