પાકિસ્તાન નહીં કાશ્મીરી યુવાઓ સાથે વાતચીત કરવાનું પસંદ કરીશ : ગૃહમંત્રી અમિત શાહDamini PatelOctober 26, 2021October 26, 2021કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. તેઓએ કહ્યું હતું કે હું પાકિસ્તાન નહીં કાશ્મીરીઓ અને અહીંના યુવાઓની સાથે વાતચીત કરવાનું વધુ પસંદ...