IPL Playing-11 / એબી ડી વિલિયર્સે બનાવી સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ-11 ટીમ, કેપ્ટન્સી માટે લીધો ચોંકાવનારો નિર્ણય
સાઉથ આફ્રિકાના લેજન્ડરી બેટ્સમેન એબી ડી વિલિયર્સે પોતાની સર્વશ્રેષ્ઠ આઇપીએલ ટીમ બનાવવા માટે 11 ખેલાડીઓની પસંદગી કરી હતી. આ ટીમમાં ઘણા ભારતીય ખેલાડીઓનો સમાવેશ કરવામાં...