રોગપ્રતિકારકતા ભરેલી જીવનશૈલીને સુનિશ્ચિત કરવા માટે આયુષ મંત્રાલયે શરૂ કર્યું અભિયાન, 75 લાખ લોકોને વિતરિત કરાશે ‘પ્રોફીલેક્ટીક દવાઓ’
સરકારે આયુષ પ્રોફીલેક્ટીક દવાઓ(Ayush Prophylactic Medicines), આહાર અને જીવનશૈલી પર લેખિત માર્ગદર્શિકા દેશભરમાં 75 લાખ લોકોને વહેંચવા માટે અભિયાન શરૂ કર્યું છે. રોગચાળાના આ મુશ્કેલ...