Archive

Tag: Aaron Finch

IndvAus: ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમને જીતવા 273 રનનો લક્ષ્યાંક આપ્યો

ભારતની સામે ફિરોજ શાહ કોટલા મેદાન પર રમાઈ રહેલી પાંચમી અને નિર્ણાયક વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ બુધવારે 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યાં છે. મહેમાન ટીમ માટે સૌથી વધુ ઉસ્માન ખ્વાજાએ 100 રન બનાવ્યાં. તો પીટર હેન્ડ્સકોમ્બે 52 રનની ઈનિંગ…

INDvAUS: બીજી ટી-20માં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીત્યો, ભારતની પ્રથમ બેટિંગ

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયન ટીમ ટૉસ જીતી ગઇ છે અને ભારતે પ્રથમ બેટિંગ લીધી છે. ભારતનો ઉદ્દેશ્ય શ્રેણી બચાવવાનો રહેશે. વિરાટ બ્રિગેડ આ સમયે બે મેચોની સીરીઝમાં 0-1થી પાછળ છે. ઉલ્લેખનીય…

આઉટ થતા જ ક્રિકેટરને આવ્યો ગુસ્સો, બેટ ફટકારી ખુરશી તોડી

મેલબોર્નમાં મેલબોર્ન રેનેગડ્સ અને મેલબોર્ન સ્ટાર્સ વચ્ચે રમાયેલી બિગબેશ લીગમાં રેનેગડ્સે 13 રન સાથે જીત નોંધાવીને બિગ બેશ જીતી લિધી હતી. આ મેચમાં કેપ્ટન આરોન ફિન્ચ પર બધાની નજર હતી. દુર્ભાગ્યવશ ફિન્ચ કોઈ ખાસ ચમત્કાર બતાવી શક્યા નથી. જેને લીધે…

Video: આ બોલરનો એક બોલ પડ્યો ભારે, એક…બે…ત્રણ નહી પૂરાં 17 રન લૂંટાવ્યાં

ક્રિકેટને અનિશ્વિતતાઓનો ખેલ કહેવામાં આવે છે. મેદાન પર ક્યારે શું થઇ જાય તે કહી ન શકાય. ઘણીવાર અનોખા રેકોર્ડ્ઝ પણ બની જાય છે. કેટલાંક ખેલાડી અને ટીમ એવા રેકોર્ડ બનાવી દે છે જેનું સેલિબ્રેશન લાંબા સમય સુધી કરવામાં આવે છે….

INDvAUS: ઓસ્ટ્રેલિયા લક્ષ્યથી 219 રન દૂર, ભારતને જીતવા માટે જોઈએ 6 વિકેટ

એડિલેડ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર મજબૂત પક્કડ બનાવી લીધી છે. પોતાની બીજી ઈનિંગમાં 323 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમે ચોથા દિવસે રમત સમાપ્ત થાય ત્યાં સુધી ચાર વિકેટ ગુમાવીને 104 રન બનાવ્યા છે. તો ઓસ્ટ્રેલિયન ટીમ હજી લક્ષ્યથી…

ક્રિકેટ પ્રેમીઓને ઝાટકો, IPL 2019માંથી બહાર થયા આ બે દિગ્ગજ બેટ્સમેન

આઈપીએલ 2019 શરૂ થતા પહેલા ક્રિકેટ પ્રેમીઓને મોટો ઝાટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન સ્ટાર ઑલરાઉન્ડર અને એક સમયે આઈપીએલના મિલિયન ડૉલર બેબી રહેલા ગ્લેન મેક્સવેલ તથા બેટ્સમેન આરોન ફિંચે વર્ષ 2019માં ટી-20 લીગની થનારી હરાજીમાંથી હટવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમનો…

T-20 :  76 બોલમાં 172 રન ફટકારી આરોન ફિંચે રચ્યો ઇતિહાસ, તોડ્યો પોતાનો જ રેકોર્ડ

ઑસ્ટ્રેલિયાના તોફાની બેટ્સમેન આરોન ફિંચે ટી-20 ક્રિકેટમાં એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. ઝિમ્બાબ્વે સામે રમાઇ રહેલી ત્રીજી ટી-20 મેચમાં ફિંચે ફક્ત 76 બોલમાં 172 રન ફટકાર્યા છે. ઉલ્લેખનીય છે કે ટી-20 ક્રિકેટમાં આ અત્યારસુધીનો કોઇપણ કાંગારૂ બેટ્સમેનનો સૌથી મોટો…

કુલદીપનો સામનો કરતા ઓસી. બેટસમેનનું દિમાગ ભટકી ગયુ!

ચાઇનામેન બોલર કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વન ડે સિરીઝમાં શાનદાર બોલિંગ કર્યા બાદ તેની બોલિંગે પ્રતિસ્પર્ધી બેટસમેનોને પણ વિચારમાં મૂકી દીધા છે ત્યારે ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટસમેન એરોન ફિન્ચે ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું છે કે, કુલદીપ યાદવનો સામનો કરતા સમયે…

ICC નવા નિયમોથી રાંચી T-20 માં મૂંઝવણમાં મૂકાયો ફિન્ચ

ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટસમેન એરોન ફિન્ચને ટ્વેન્ટી-20 મેચમાં ડીઆરએસ લાગૂ થવા જેવા નિયમમો વિશે મેચ પહેલા ખબર ન હતી. રાંચી ટ્વેન્ટી-20 મેચ બાદ ફિન્ચે કહ્યું કે, સિરીઝની વચ્ચે આઇસીસીએ નવા નિયમ લાગૂ થતાં મૂંઝવણ જેવી સ્થિતિ ઉભી થઇ હતી. 30 વર્ષિય…