ધરણા પર બેઠેલા પ્રધાન સત્યેન્દ્ર જૈનની મધરાતે તબિયત લથડી, સારવાર અર્થે હોસ્પિટલ
દિલ્હીમાં ઉપરાજ્યપાલના નિવાસ સ્થાને છેલ્લા સાત દિવસથી ધરણા પર બેઠેલા પ્રધાન સત્યેન્દ્ર જૈનની મધરાતે તબિયત લથડી હતી. જેઓને તુરંત એલએનજેપી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે....