સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ રણશીંગુ ફૂક્યું, ગોપાલ ઈટાલીયાને સોપી આ મોટી જવાબદારી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ રણશીંગુ ફૂકી દીધુ છે. ગુજરાતમાં ફાયર બ્રાન્ડ નેતાની છાપ ધરાવનાર ગોપાલ ઈટાલીયાને પાર્ટીએ ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ...