GSTV

Tag : Aanand

આણંદનાં અંબાવ ગામ 46 લાખનાં વિકાસનાં કામોનું કરાયું લોકાર્પણ

Mansi Patel
આણંદના આંકલા તાલુકાના અંબાવ ગામે આજે 46 લાખના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. અંબાવ ગામમા પેટા આરોગ્ય કેન્દ્ર, પીવાના પાણીની ટાંકી તેમજ સીસી રસ્તાને...

દિલ્હીની તીસ હજારી કોર્ટનાં પડઘા રાજ્યમાં પડ્યા, સુરત અને આણંદમાં વકીલોએ વિરોધ દર્શાવ્યો

Mansi Patel
સુરત ડિસ્ટ્રીકટ કોર્ટમાં આજે તમામ વકીલો કાળા કોર્ડ પર લાલપટ્ટી ધારણ કરી આવ્યા હતા. દિલ્હી ખાતે તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે થયેલા ઘર્ષણ...

મહા વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઈને આણંદ જીલ્લા કલેક્ટરે આપ્યો આ આદેશ

Mansi Patel
મહા વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઇને આણંદ જીલ્લા કલેકટરે ભયજનક હોર્ડિંગ્સ ઉતારી લેવા આદેશ કર્યો છે. જીલ્લાની તમામ નગર પાલિકાઓને 24 કલાકમાં ભયજનક હોર્ડિંગ્સ ઉતારી...

પેટલાદ શહેરે એ કરી બતાવ્યું જેનાથી વિજય રૂપાણી ખુશખુશાલ થશે

Mayur
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આણંદ જિલ્લાનુ પેટલાદ શહેર ગુજરાતનું પ્રથમ ‘ડસ્ટબીન’ ફ્રી સિટી બન્યું છે પેટલાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સફાઇ કામગીરી સાથે સ્વચ્છતાના...

આણંદ કૃષિ યુનિવર્સિટીનાં પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ વિકસાવ્યો નવો આવિષ્કાર

pratik shah
આણંદ કૃષિ યુનિવર્સિટીના ફ્રૂટ પ્રોસેસિંગ ટેકનોલોજી એન્ડ બાયો એનર્જી કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ સૂર્યશક્તિથી ચાલતી એક ઇકોફ્રેન્ડલી હાથલારી વિકસાવી છે. જ્યારે હાથલારીનાં સંગ્રહ ચેમ્બરનું તાપમાન...

આણંદમાં મગરમચ્છ ખેડૂતના ખાટલા નીચે સુઈ ગયો, પણ જ્યારે ખેડૂતને ખબર પડી…

Mayur
ગુજરાતના આણંદ ગામના માલતાજ ગામમાં એક મગરમચ્છ ઘુસી આવ્યો. મલતાજ ગામના મલતાજ તળાવમાં દોઢસોથી વધારે મગરમચ્છ રહે છે. પણ એક મગરમચ્છ ગામના તળાવમાંથી નીકળી એક...

જ્યાં ભૂત-પ્રેતનો વાસ હતો ત્યાં અધિકારી આખી રાત બિંદાસ મીઠી ઉંઘ કરી આવ્યાં, લોકોની ખોટી માન્યતાઓ તૂટી ગઈ

Yugal Shrivastava
આમ તો અત્યારે એ જ વાત સમજમા ના આવે કે કોઈ ભૂતપ્રેતમાં માનતું હોય. પરંતુ કળિયુગમા પણ ઘણા ગામો હજુ એવા છે કે જ્યાં લોકો...

કરમસદમાં ભાજપ અને કોંગ્રેસે સરદારના મૂલ્યોનું કર્યું પાલન, દાખવી એકતા

Yugal Shrivastava
સરદાર પટેલની જન્મભૂમિ એવા આણંદના કરમસદમાં પણ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સરદારની પ્રતિમાને ભાજપના યુવા મોરચાના કાર્યકરો તેમજ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરત...

આણંદ : હાર્ટ કીલર યુવક મંડળ દ્વારા આયોજિત ગરબામાં મહિલાઓ વિવિધ સ્ટેપ સાથે ગરબે ઘૂમી

Yugal Shrivastava
આણંદમાં વિવિધ પાર્ટી પ્લોટ અને શેરી ગરબામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે. તેવામાં આણંદના હાર્ટ કીલર યુવક મંડળે આયોજિત ગરબા મહોત્સવમાં વિવિધ સ્ટેપ પર...

આણંદમાં બે એક્ટિવમાંથી મળ્યા 3 કરોડથી વધુ રૂપિયા પણ આ નોટ તો હવે ચાલતી નથી

Karan
નોટબંધીને પોણા બે વર્ષ થઈ ચૂક્યા છે છત્તાય હજૂ રદ થયેલી ચલણી નોટો મળવાનો સિલસિલો યથાવત્ છે. આણંદની સમારખા ચોકડી પાસેથી 3 કરોડ 70 લાખ...

આંણદના ચોકલેટ પ્લાન્ટના ઉદ્ધાટન બાદ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાની પ્રતિક્રિયા

Karan
આણંદ ખાતે વડાપ્રધાન મોદીએ ચોકલેટ પ્લાન્ટના ઉદ્ઘાટન પર કોંગ્રેસ આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ  કહ્યુ હતુ કે અમૂલનો ઉપયોગ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ...

આણંદના સોજીત્રામાં કોંગ્રેસના શહેર પ્રમુખ યોગેશ પટેલ એસીબીની ટ્રેપમાં લાંચ લેતા ઝડપાયા

Yugal Shrivastava
આણંદના સોજીત્રામાં એસીબીની ટ્રેપમાં કોંગ્રેસના શહેર પ્રમુખ યોગેશ પટેલ રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે.તળાવની દીવાલના 10,91,288ના બીલ પાસ કરાવવા પાલિકાના સત્તાધીશો પાસે લાંચ...

આણંદમાં ખાણી પીણીની લારીઓ પર દરોડા, 200 કિલો ખાદ્ય પદાર્થનો નાશ કરાયો

Mayur
આણંદના ફુડ વિભાગે ખાણી પીણીની ૨૮થી વધારે લારીઓ ઉપર દરોડા પાડ્યા હતા. અને  ૨૦૦ કીલો  જેટલા ખાદ્ય પદાર્થનો નાશ કર્યો હતો. ફુડ વિભાગે કોલેજીયન સેન્ડવીચ...

આણંદઃ સરદાર પટેલ યુનિવર્સિટીમાં 33 કર્મીને કોણે કઈ દીધું કે, કાલથી ન આવતા

Karan
સરકારની ગત ન્યારી છે તે કયારે શું નિર્ણય લે તે કોઇ કહી ના શકે આણંદના વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના 33 સફાઇ કામદારોને અચાનક કામે ના...

આંણદઃ જમીનની માપણીમાં ગોટા કરી કર્મચારીઓ ચાલ્યા ગયા, હવે ખેડૂતો ખાઈ રહ્યા છે કચેરીના ધક્કા

Karan
GSTVએ રાજ્ય સરકારના જમીન માપણીના ગોટાળોનો અહેવાલ રજૂ કર્યા બાદ ખેડૂતો દોડતા થયા છે. આણંદના ખાધલી અને પાળજ ગામના ખેડૂતો પણ સરકારના ગોટાળાનો ભોગ બન્યા...

આણંદઃ પેટલાદમાં અતિ પૌરાણિક રણછોડજી મંદિર ખાતેથી જગન્નાથજીની ૯૨મી રથયાત્રા નિકળી

Arohi
આણંદના પેટલાદમાં અતિ પૌરાણિક રણછોડજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની ૯૨મી રથયાત્રા નિકળી હતી. જુદીજુદી મંડળીઓ તેમજ ઢોલ નગારા સાથે ભજન કિર્તન સાથે ભક્તો ઉમટી પડયા...

આણંદના ઇસ્કોન મંદિરેથી ભગવાન જગન્નાથની યાત્રા ઇંગ્લેન્ડ,જાપાન અને રશિયાથી પધાર્યા ભક્તો

Mayur
આણંદના વિદ્યાનગર સ્થિત ઈસ્કોન મંદિર આયોજીત આણંદ બેઠક મંદિરેથી ભગવાન જગન્નાથની 14મી રથયાત્રાનુ સાડા ત્રણ વાગ્યે પ્રસ્થાન કરાયુ હતુ. ભગવાન જગન્નાથના રથને હરે રામા હરે...

આણંદ : ખેડૂતોને સંપાદન થયેલી જમીનનું યોગ્ય વળતર ન મળતા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો

Mayur
આણંદ તાલુકાના મેઘવા ગામે પસાર થતી રેલવે લાઈનના ચાલુ કામને ખેડૂતો દ્રારા બંધ કરાવતા. આણંદ પ્રાંત અધિકારી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો....

આણંદમાં આસોદર ચોકડી પર શાકભાજી ફેંકી વિરોધ, અમિત ચાવડાના ધરણા

Mayur
આણંદ આસોદર ચોકડી ઉપર કોંગ્રેસ દ્વારા શાકભાજી ફેંકી વિરોધ કરવામાં આવ્યો. ખેડૂતોને ટેકાના ભાવ ન મળતા છેલ્લા દસ દિવસથી તેઓ હડતાલ ઉપર છે. ત્યારે ખેડૂતોના...
Do NOT follow this link or you will be banned from the site!