ચીન પર તણાવ મુદ્દે કાલે સર્વદળીય બેઠક, આપ પાર્ટીને નિમંત્રણ નહીં મળતા લાલઘુમMansi PatelJune 19, 2020June 19, 2020ભારત અને ચીન વચ્ચે વધતા તણાવને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર્વદળીય બેઠક બોલાવી છે. સાંજે 5વાગ્યે મળનારી આ બેઠકમાં અલગ અલગ પાર્ટીયોના અધ્યક્ષ હાજર...