નેશનલ એવોર્ડ માટે ઓનલાઇન નોમિનેશનમાં હવે આધાર ફરિજયાત નથી, જાણો શું કહ્યું ગૃહ મંત્રાલયે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નેશનલ એવોર્ડ પોર્ટલ પર ઓનલાઇન નોમિનેશન માટે આધાર કાર્ડની અનિવાર્યતા ખતમ કરી દેવામાં આવી હતી. મંત્રાલયે આ સબંધમાં એક નોટિફિકેશન જારી કરી...