નિયમ/ આધાર કાર્ડમાં મન ફાવે એટલી વાર નથી બદલી શકાતું નામ, જાણો કઇ અપડેટ માટે મળે છે કેટલા મોકા
આધાર કાર્ડ આજે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આધાર કાર્ડ અન્ય ડોક્યુમેન્ટ્સથી અલગ છે કારણ કે તેમાં નાગરિકોની બાયોમેટ્રિક ડિટેલ્સ રજીસ્ટરમાં આવે છે. આધારની...