નિયમ બદલાયા/ આધાર કાર્ડ બનાવવાના નિયમોમાં થયા મોટા ફેરફાર, UIDAIએ આપી જાણકારી
આધાર કાર્ડ બનાવવાના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આધાર કાર્ડ આજના સમયમાં અનિવાર્ય દસ્તાવેજ છે. ભારતીય વિશિષ્ઠ ઓળખ પ્રાધિકરણે આધાર બનાવવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યા...