ખાસ વાંચો/ તમારી ક્ષેત્રીય ભાષામાં બનાવડાવો આધાર કાર્ડ, મળશે અનેક ફાયદા : જાણો સમગ્ર પ્રોસેસ
Aadhaar Card Update: ભારતમાં હવે દરેક મહત્વપૂર્ણ કામ માટે આધાર કાર્ડ જરૂરી છે. અત્યાર સુધી મોટાભાગના આધાર કાર્ડ અંગ્રેજી ભાષામાં બનાવવામાં આવ્યા છે કારણ કે...