Archive

Tag: A

એક તરફ ઘાસની અછત, એક તરફ વરસાદની અછત, ત્યારે આ ગ્રૂપ દ્વારા થઈ રહી છે મદદ

આ વર્ષે ઓછો વરસાદ ખેડૂતોને રડાવી રહ્યો છે. ઘાસચારો ન હોવાને કારણે માલઢોરને સાચવી શકે તેવી પરિસ્થિતિ પણ નથી. ત્યારે દામનગરના એક ગ્રૂપ દ્વારા એક વંદનીય કામ કરવામા આવી રહ્યું છે. પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ગ્રૂપ દ્વારા નંદી શાળા…

આ કંપનીને ભારતમાં કરવું હતું 1 અબજ ડોલરનું રોકાણ, પણ રાહુલ અને મોદીજીના કારણે નહીં કરી શકે

જેફ બેઝોસની આગેવાની હેઠળની એમેઝોન ભારતમાં તેના નવા રોકાણનું આયોજન કમસેકમ નવી લોકસભા ચૂંટણી સુધી અને નવી સરકાર રચાય ત્યાં સુધી મુલતવી રાખે તેમ મનાય છે. સૂત્રોએ નિર્દેશ આપ્યો હતો કે એમેઝોન ઇન્ડિયાએ ભારે રેગ્યુલેટરી અવરોધોનો સામનો કરવો પડે તેમ…

Realmeના આ ધાકડ સ્માર્ટફોનની આજે ઓપન સેલ, Jio યુઝર્સને મળશે જબરદસ્ત ફાયદો

રિયલમીએ તાજેતરમાં જ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Realme U1 લૉન્ચ કર્યો છે. અગાઉ કંપનીએ રિયલમી સી 1 લૉન્ચ કર્યો હતો. Realme U1ની ખાસિયતોની વાત કરે તો તે મીડિયાટેક હિલિયો P70 પ્રોસેસર વાળો દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન છે. તેમાં 25 મેગાપિક્સલનો ફ્રન્ટ…

સાવરકુંડલાના ધારાસભ્ય ગાયબ થયાના ઠેર ઠેર લાગ્યા પોસ્ટરો

સાવરકુંડલાના ખડસલી ગામે અમરેલીના ધારાસભ્ય પ્રતાપ દુધાત ગાયબ થયા હોવાનો પોસ્ટર લાગ્યા છે. આ પ્રકારના પોસ્ટર ગામના સરપંચે લગાવતા વિવાદ ખડો થયો છે. ગામની મુખ્ય બજારમાં ધારાસભ્યના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, ધારાસભ્ય પ્રતાપ દુધાત એક…

અનોખો વિરોધ, કર્મચારીએ CM અને રાજ્યપાલ કચેરીથી આવેલા પત્રોની પુષ્પાંજલી રાખી

અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ કર્મચારી પૂનમ પરમાર દ્વારા આજે મનપા કચેરી ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કર્મચારી દ્વારા CM અને રાજ્યપાલ કચેરીએથી આવેલા પત્રોની પુષ્પાંજલિ રાખવામાં આવી હતી.   કર્મચારીનો આક્ષેપ છે કે વર્ષ ૨૦૧૪-૧૫ માં જ્યારે તેઓ ટેક્સ…

સુસાઇડ નોટ મળતાં અગસ્ત એમિઝની મોતનું રહસ્ય ઘેરાયું.

 સ્ટાર અગસ્ત એમિઝનું મંગળવારે અમેરિકાના કેલિફોર્નિયમાં નિધન થયું હતું. જો કે તેની મોત પાછળના કારણનો હજુ ખુલાસો કરવામાં આવ્યો ન હતો. જો કે તેના એક સંબંધીએ જણાવ્યું હતું કે અગસ્તે આત્મહત્યા કરવા માટે પોતાના પરિવારજનોની માફી માંગતા એક સુસાઇડ નોટ…

અમદાવાદમાં વધુ બે મહિલાની ચોટલી કપાતા ફફડાટ

સમગ્ર દેશમાં મહિલાઓના ચોટલા કપાવાની ઘટનાએ દહેશતનો માહોલ ઉભો કર્યો છે ત્યારે અમદાવાદના શિલજ અને ગોમતીપુરમાં પણ એક બાળકી અને મહિલાની ચોટલી કાપવાનો સનસનીખેજ બનાવ સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતમાં પણ મહિલાઓની ચોટલીઓ કપાવવાની ઘટનાએ ચકચાર જગાવી…

અમિતાભ કરશે કૌન બનેગા કરોડપતિને હોસ્ટ, બ્લોગ પર આપી માહિતી

ટેલિવિઝનના જાણીતા શો કૌન બનેગા કરોડપતિને ફરી એક વાર અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે આ અંગેની માહિતી તેમણે પોતાના બ્લોગ ઉપર આપી હતી. અમાતભ બચ્ચને ટવીટર ઉપર કૌન બનેગા કરડોપતિના કેટલાક ફોટોશૂટ પણ શેર કર્યા હતા. અને  સદીના મહાનાયક…